ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 25 મે 2019 (17:38 IST)

સમજો દિશાઓનો દોષ અને આ રીતે કરો તેનુ સમાધાન

વાસ્તુ મુજબ પશ્ચિમી દિશા દોષ દૂર કરવા માટે આ દિશામાં પાણીનો ફુવારો લગાવવો જોઈએ. આ સાથે જ પશ્ચિમી દિશામાં શનિ યંત્રની સ્થાપના પણ કરી શકાય છે.  જ્યોતિષ મુજબ સ્થાપના કરતી વખતે પ્રાર્થના કરીને શુભ કાર્ય કરવા જોઈએ. 
 
- ગૃહ સ્વામીએ જોઈએ કે તે આ દિશાને ઊંચી રાખે અને આ દિશાને ચોરસ કે લંબચોરસ રાખે. આ દિશામાં ભારે છોડ લગાવવાથી પણ લાભ મળે છે. 
 
- આ જ રીતે ઘરમાં વાયવ્ય દિશા દોષ દૂર કરાઅ માટે અ દિસ્ધામાં મારૂતિદેવની ત્સ્વીર લગાવવી જોઈએ  હનુમાનજીની તસ્વીર પણ આ દિશામાં લગાવી સહકાય છે.   જો ખુલ્લુ સ્થાન હોય તો અહી એવુ વૃક્ષ લગાવવુ જોઈએ જેના પાન મોટા હોય. વાયુદેવ કે ચન્દ્રદેવના મંત્રોનો જાપ કરવાથી પણ લાભ મળે છે.  આ દિશામાં તાજા ફુલોના કુંડા લગાવવા જોઈએ.  પરિવારમાં માતાનો આદર કરો અને તેના ચરણ સ્પર્શીને આશીર્વદ લો. આ દોષના નિવારણ માટે સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવુ જોઈએ. 
 
-ઉત્તર દિશા દોષને ખતમ કરવા માટે આ દિશામાં મોટો માનવીના કદ જેટલો અરીસો લગાવી શકાય છે. દિવાલ પર આ દિશામાં લીલા રંગનો આછો કલર પેંટ કરાવવો જોઈએ. બૂથ યંત્રની સ્થાપના  પણ કરી શકાય છે. આ દિશા પર પોપટનો ફોટો લગાવવાથી અભ્યાસમાં નબળા બાળકોને ફાયદો મળે છે. 
 
उत्तर दिशा दोष को खत्‍म करने के लिए इस दिशा में बड़ा आदमकद शीशा लगाया जा सकता है। दीवार पर इस दिशा में हरे रंग का हल्का पेंट करवाना चाहिए। बुध यंत्र की स्थापना भी की जा सकती है। इस दिशा पर तोते की फोटो लगाने से पढ़ाई में कमजोर बच्‍चों को फायदा मिलता है।