રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : ગુરુવાર, 27 જૂન 2019 (10:17 IST)

સરફરાઝ અહમદને જાડો કહેતા તેની પત્નીએ શુ કર્યું ?

સરફરાઝ અહમદે એક સમર્થક દ્વારા આપત્તિજનક શબ્દ કહેવા પર પાકિસ્તાન ક્રિકેટના પ્રશંસકોને કહ્યું કે, તે ખેલાડીઓ પર વ્યક્તિગત રીતે દુર્વ્યવહાર ન કરે સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક પ્રશંસકે તેને રોકીને પૂછે છે આટલો 'જાડો' કેમ દેખાઈ રહ્યો છે. આ ફેને સરફરાઝની તુલના એક જાનવર સાથે કરી દીધી હતી. 
 
પતિને મોટો સુઅર કહેતા રડી પડી હતી 
 
વીડિયો જોઈને રડી પડી હતી પત્ની
સરફરાઝે કહ્યું હતું કે જ્યારે તેની પત્નીએ આ વીડિયો જોયો તો હોટલના રુમમાં રડવા લાગી હતી. સાથે તેણે કહ્યું હતું કે બાળક સાથે હોવાના કારણે તેણે જવાબ આપ્યો ન હતો.