રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By

IND vs SL Live Update: શ્રીલંકાને 358 રનનો ટાર્ગેટ આપ્યો

virat kohli subhman gil
virat kohli subhman gil
IND vs SL Live Update:  357/6  ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈનાવાનખેડે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનો 33મી મેચ  રમાય રહી છે. આ મેચમા જીત મેળવીને ટીમ ઈંડિયા સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરવા માંગશે.  બીજી બાજુ શ્રીલંકા પોતાના આશાઓને જીવંત રાખવા માટે ઉતરશે.  ભારતનુ પલડું આ મેચમાં ભારે જોવા મળી રહ્યુ છે.  ટીમ ઈંડિયાને પોતાની બધી 6 મેચ જીતી છે. બીજી બાજુ શ્રીલંકાએ 6માંથી ફક્ત બે મેચમાં જ જીત મેળવી છે. ]

ભારતનો સ્કોર 8  વિકેટના નુકસાન પર 357 રન છે


 
વિરાટ પછી ગિલની પણ હાફ સેંચુરી 
 
વિરાટ કોહલી બાદ ગિલે પણ અડધી સદી ફટકારી હતી
શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી બાદ ગિલે પણ 50 રનનો આંકડો પાર કર્યો. શુભમન ગિલે 55 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. 19 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 119/1 છે. 

વિરાટ કોહલીના 50
વિરાટ કોહલીએ પણ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાળતા પોતાના 50 રન પૂરા કર્યા છે. તેણે 50 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલ વિરાટ કોહલી સાથે બીજા છેડે બેટિંગ કરી રહ્યો છે. બંને વચ્ચે 100 રનની ભાગીદારી પણ છે. 17 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 106/1 છે