કુંભ - લગ્‍ન અને દાંપત્ય જીવન

કુંભ રાશિના લોકો પોતાના નિયમોની વિરૂધ્ધ જવામા બુરાઇ નથી સમજતા. પરંતુ પોતાના જીવનસાથી પાસે નિયમ પાલનની આશા રાખે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય કોઇને નુકશાન પહોચાડવાનો નથી રહેતો. તેમને સ્વસ્થ મનોવૃતિવાળા, નીડર તથા સીખવાની ઇચ્છા રાખવાવાળા જીવનસાથી શોધવા જોઇએ. કુંભ રાશિવાળા પ્રેમ તથા સેક્સને બૌધ્ધિક પ્રકાશમા ગ્રહણ કરે છે. તેમના માટે વિવાહ નો અર્થ પ્રસન્‍નતા, યાત્રા, સંતોષ, પરિહાસ વગેરે થાય છે. આ એક આદર્શ સિધ્ધ થઇ શકે છે. ઉત્સુક્તાપુર્ણ પ્રવૃતિ અલગ-અલગ વ્યક્તિઓના સંપર્કમા લાવે છે. કુંભ રાશિવાળા માટે લગ્ન એક સમસ્યાની જેમ છે, કારણકે એમને નવીનતાની તલાશ રહે છે અને નવીન સંપર્કોમા જ એમને આનંદ મળે છે. પરંતુ તેનાથી સમસ્યા ઉભી થઇ શકે છે. માટે તેમણે ભાવુકતા ઓછી રાખવી જોઇએ. મિથુન, તુલા, વૃશ્રિક અથવા કુંભ રાશિમા જન્મ લેનાર સાથે લગ્ન મિત્રતા અથવા પ્રેમ સંબંધ સ્થાયી રહે છે.

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...

ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...
ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ
ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ- અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000

ગુજરાતી જોક્સ-  અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000
ગુજરાતી જોક્સ- અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000 જોકસ

ગુજરાતી જોક્સ- પત્ની પીયર ગઈ છે

ગુજરાતી જોક્સ- પત્ની પીયર ગઈ છે
એક ભાઈએ રસોડામાં ગેસ પર કૂકર મૂકી Status નાખ્યુ પત્ની પીયર ગઈ છે .. મને ચા બનાવવી

ગુજરાતી જોક્સ- કક્ષામાં જતા જ મિત્રોને પૂછે

ગુજરાતી જોક્સ- કક્ષામાં જતા જ મિત્રોને પૂછે
ખુલતા જ છોકરાઓના મનમાં બસ એક વાત જ હોય છે

Numerology - જાણો કયા રંગની પેન તમારા માટે છે લકી, ચમકાવી ...

Numerology -  જાણો કયા રંગની પેન તમારા માટે છે લકી, ચમકાવી દેશે તમારું ભાગ્ય
જીવનમાં સફળ થવું અને આગળ વધવું દરેકનું સપનું હોય છે. કોઇને પણ સફળતા સરળતાથી મળતી નથી તો ...

આ 4 રાશિવાળા હોય છે ઈમાનદાર અને સાચા મિત્ર સુખ-દુખમાં હમેશા ...

આ 4 રાશિવાળા હોય છે ઈમાનદાર અને સાચા મિત્ર સુખ-દુખમાં હમેશા નિભાવે છે સાથ
દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતા ખૂબ મહત્વ રાખે છે. સારા અને સાચા મિત્રોના કારણે જીવનની ...

સંકટ દૂર કરશે આ સરળ ઉપાય

સંકટ દૂર કરશે આ સરળ ઉપાય
કોરોનાકાળમાં પોતાના અને સગાઓના ખાસ કાળજી રાખવી. આ દિવસો દર રોગથી ખૂબ સાવધાન રહેવાની જરૂર ...

આજનુ રાશિ ભવિષ્ય (06/05/2021) - આજે આ 5 લોકોને નોકરીમાં ...

આજનુ રાશિ ભવિષ્ય (06/05/2021) - આજે આ 5 લોકોને નોકરીમાં સારી તક
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો ...

આજનુ રાશિફળ (05/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને દોડધામ ...

આજનુ રાશિફળ (05/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને દોડધામ થવાના યોગ
યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય ...