કુંભ - સ્‍વભાવની ખામી

કુંભ રાશિની વ્‍યક્તિમા આળસ અને આરામ ની પ્રવૃતિ મુખ્ય દુર્ગુણ છે. કદી કદી આ લોકો મદ્યપાનના વ્યવસની થઇ જાય છે. પોતાની ઇચ્છાની વિરુદ્ધ કામ જોઇને દુ:ખી થઇ જાય છે. કુંભ રાશિની વ્‍યક્તિ અગર સર્જનાત્મક બની ને ચાલે તો એ માનવતાવાદી બની શકે છે, અન્યથા વિનાશક બની શકે છે. તેઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉગ્ર અને હઠી પણ બની શકે છે. તેમને પોતાના અધિક ખર્ચનો ભય પણ સતાવે છે. તેઓ વાતોડિયા અને ચુગલખોર હોય છે. આ લોકો ધન એકત્ર કરી શકતા નથી. ઉપાય - તેમને પોતાના જીવનમા કષ્ટના સમયે ઇન્દ્રનિલરત્ન, પુષ્પરાજ, અને મૂગાને પહેરવા જોઇએ. શનિવાર અને ગુરુવારનો ઉપવાસ કરવો અથવા એકાદશી અથવા પ્રદોષવ્રત કરવાનો નિયમ રાખવો. ફાલસાનું મુળ પાસે રાખવું જોઇએ. શનિવાર અને બુધવારનું વ્રત હંમેશા લાભકારી છે. લોખંડની છલ્‍લો મધ્યમાં આંગળીમાં પહેરવો જોઇએ. ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમ: " આ મંત્રનો જાપ ૨૩,૦૦૦ વાર કરવાથી મનોકામના પુરી થાય છે.

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...

ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...
ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ
ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ- અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000

ગુજરાતી જોક્સ-  અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000
ગુજરાતી જોક્સ- અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000 જોકસ

ગુજરાતી જોક્સ- પત્ની પીયર ગઈ છે

ગુજરાતી જોક્સ- પત્ની પીયર ગઈ છે
એક ભાઈએ રસોડામાં ગેસ પર કૂકર મૂકી Status નાખ્યુ પત્ની પીયર ગઈ છે .. મને ચા બનાવવી

ગુજરાતી જોક્સ- કક્ષામાં જતા જ મિત્રોને પૂછે

ગુજરાતી જોક્સ- કક્ષામાં જતા જ મિત્રોને પૂછે
ખુલતા જ છોકરાઓના મનમાં બસ એક વાત જ હોય છે

ભૂલથી પણ પથારી નીચે ન રાખો કોઇ સામાન, નહીતર ભંગ થઇ જશે ...

ભૂલથી પણ પથારી નીચે ન રાખો કોઇ સામાન, નહીતર ભંગ થઇ જશે પરિવારની સુખ-શાંતિ
કઇ દિશામાં કઇ વસ્તુ રાખવી જોઇએ તેના વિશે જણાવવાની સાથે જ ઘરમાં હાજર ઘણી વસ્તુઓ ઘણા ...

આજનુ રાશિફળ (07/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને લાભના યોગ

આજનુ રાશિફળ (07/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને લાભના યોગ
આજે તમને ઘરમાં સૌથી વધારે માતા પિતા નો સહયોગ મળશે,કોઈ ખાસ કાર્ય પૂર્ણ થવા ને કારણે તમે ...

Numerology - જાણો કયા રંગની પેન તમારા માટે છે લકી, ચમકાવી ...

Numerology -  જાણો કયા રંગની પેન તમારા માટે છે લકી, ચમકાવી દેશે તમારું ભાગ્ય
જીવનમાં સફળ થવું અને આગળ વધવું દરેકનું સપનું હોય છે. કોઇને પણ સફળતા સરળતાથી મળતી નથી તો ...

આ 4 રાશિવાળા હોય છે ઈમાનદાર અને સાચા મિત્ર સુખ-દુખમાં હમેશા ...

આ 4 રાશિવાળા હોય છે ઈમાનદાર અને સાચા મિત્ર સુખ-દુખમાં હમેશા નિભાવે છે સાથ
દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતા ખૂબ મહત્વ રાખે છે. સારા અને સાચા મિત્રોના કારણે જીવનની ...

સંકટ દૂર કરશે આ સરળ ઉપાય

સંકટ દૂર કરશે આ સરળ ઉપાય
કોરોનાકાળમાં પોતાના અને સગાઓના ખાસ કાળજી રાખવી. આ દિવસો દર રોગથી ખૂબ સાવધાન રહેવાની જરૂર ...