કુંભ - વ્‍યક્તિત્‍વ

કુંભ રાશિ દિલથી સાફ અને પોતાના પરિશ્રમ થી આગળ આવનાર છે. છળ કપટ અને દ્રેષથી દૂર રહેનારા હોય છે. તેમનો સ્વભાવ વિજળી જેવો તેજ અને ભયાનક હોય છે. અચાનક કાર્ય કરવાવાળા અને ફળની ચિંતા રાખવાવાળા હોય છે. તેમના માટે આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે. આ લોકો વાસ્તવિક કાર્યોમા વિશ્વાસ રાખે છે. આ લોકો રોમાંટિક પ્રવૃતિના હોય છે. કુંભ રાશિવાળા નવી નવી ચુનૌતિઓ ની ઇચ્છા રાખે છે. આ લોકો વચનના પાકા હોય છે. કેટલાંક લોકો વ્યસની હોય છે. તેમને નમકીન વસ્તુઓ ભાવતી હોય છે. તેઓ વર્તમાનની અપેક્ષાએ ભવિષ્ય ની વધારે ચિંતા કરે છે. તેઓમાં અનેક દોષો હોય છે. પરંપરાઓમાં માનતા નથી. તેમને સાચા મિત્રોની આવશ્યકતા હોય છે. આ લોકો બહારથી બુધ્ધિજીવી પ્રતિત થાય છે દેખાય પરંતુ અંદરથી ભાવનાત્મક ઉત્તેજના વધારે હોય છે. તેમની પ્રકૃતિ શાંત તથા સાદગીપૂર્ણ હોય છે. તેમના જીવનમાં ખુબ ઉતાર ચઢાવ આવે છે. આ રાશિના લોકોની જીહ્વા તીખી હોય છે, એટલે રાજનીતિમા આગળ હોય છે. આ લોકો પાછળ ઓછું જોવે છે, કારણ તેમની દ્રષ્ટિ આવનારા ભવિષ્ય પર હોય છે.

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ
એક માણસ કુભના મેળામાં પ્રાર્થના કરી રહ્યો હતો. હે પ્રભુ ન્યાય કરો.. હે પ્રભુ ન્યાય કરો ...

ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ
ટીચર - એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટલી બનાવે છે તો 3 સ્ત્રી એક કલાકમાં કેટલી રોટલી બનાવશે... ...

ગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો -જોક્સ જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પાડોશનનો નામ દુઆ હોય તો  -જોક્સ જરૂર વાંચો
રામૂ- કાશ મારી પાડોશનનો નામ

ગુજરાતી જોક્સ-અડધી સેલેરી માંગી રહી છે

ગુજરાતી જોક્સ-અડધી સેલેરી માંગી રહી છે
અડધી સેલેરી માંગી રહી છે

ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...

ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...
ગુજરાતી જોક્સ- દિલ્હીમાં કૂતરું બીમાર છે...

આજનુ રાશિફળ (18/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને મળશે ...

આજનુ રાશિફળ (18/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ
તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ...

રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે ગંગાજળ, નિયમિત કરો ...

રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે ગંગાજળ, નિયમિત કરો પ્રયોગ
મા ગંગા બધાનો ઉદ્ધાર કરનારી છે. તેમની કૃપાથી દુર્ભાગ્ય દૂર થાય છે. સંકટથી મુક્તિ માટે ...

આજનુ રાશિફળ (17/05/2021) આજે આ 4 રાશિના જાતકોને આનંદના ...

આજનુ રાશિફળ (17/05/2021) આજે આ 4 રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે
થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર ...

આ 4 રાશિવાળા બોલવામાં હોય છે હોશિયાર, તેમની વાત મનાવવામાં ...

આ 4 રાશિવાળા બોલવામાં હોય છે હોશિયાર, તેમની વાત મનાવવામાં પણ હોય છે માહિર
દરેક વ્યક્તિ તેમનો સ્વભાવ અને વ્યક્તિત્વ હોય છે. કોઈમાં કઈ ખાસિયત હોય છે કઈક ખામી પણ હોય ...

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ? જાણો ...

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ? જાણો કોણે મળશે ભાગ્યનો સાથ
મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે ...