Astro Faladesh

શનિવાર, 11 એપ્રિલ 2026

કર્ક - મિત્રતા

વૃષભ, મીન, વૃશ્ચિક, તથા કન્‍યા રાશી વચ્‍ચે મિત્રતા રહે છે. અન્‍ય સાથેનો સાથ સારો રહેતો નથી કેમકે તેઓ એકબીજાના આલોચક છે. મેષ, તુલા અને મકર સાથે સારૂ નથી રહેતું, સિંહ, ધનુ, કુંભ અને મિથુન સાથે ઉદાસ રહે છે. વૃશ્ચિક અને મીન સાથે ત્યાં સુધી બને જ્યાં સુધી બંને એકબીજાનું સન્‍માન કરે. મેષ, વૃષભ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ તથા ‍મીન સાથે જલ્‍દી દુશ્‍મની થાય છે. તેમને ૨૦, ૩૨, અને ૪૦ વર્ષની ઉમરે ગુપ્ત શત્રુથી વિશ્વાસધાત કે ષડયંત્રથી નુકશાન થાય છે.
biodata-maker

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ચાંદખેડા બાળકીઓના કેસમાં મોટો ઘટસ્ફોટ: માતાની ડાયરી અને ...

ચાંદખેડા બાળકીઓના કેસમાં મોટો ઘટસ્ફોટ: માતાની ડાયરી અને વિરોધાભાસી નિવેદનોથી પરિવારને શંકાના દાયરામાં
પરિવારની શંકાસ્પદ ભૂમિકા અને તપાસની શરૂઆત અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના ...

RR vs RCB: રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી આરસીબીને હરાવ્યું, ...

RR vs RCB: રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી આરસીબીને હરાવ્યું, વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલે અપાવી એક તરફા જીત
RR vs RCB: રાજસ્થાન રોયલ્સે IPL 2026 ની મેચમાં RCB સામે 6 વિકેટે જીત મેળવીને સીઝનની સતત ...

વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ...

વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા; મુખ્યમંત્રી યોગીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા
શુક્રવારે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં યમુના નદીમાં ભક્તોથી ભરેલી એક હોડી અચાનક પલટી જતાં એક ...

10, 11 અને 12 એપ્રિલે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ...

10, 11 અને 12 એપ્રિલે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ; IMD એ ચેતવણી જારી કરી
2026ના ચોમાસાની આશાસ્પદ શરૂઆત વચ્ચે, દેશના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ગયા વર્ષના ...

ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ...

ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ગુમાવ્યા
પોલીસે અહેવાલ આપ્યો હતો કે, ડર અને દબાણ હેઠળ કાર્યવાહી કરીને, ફરિયાદીએ આરોપી દ્વારા પૂરા ...