મંગળવાર, 16 એપ્રિલ 2024

વૃશ્ચિક - વ્‍યક્તિત્‍વ

જ્યોતિષીઓ વૃશ્ચિક રાશીને સર્વાધિક ગૂઢ અને અંતર્વિરોધાત્‍મક માને છે. કેટલાક તો તેમને અપ્રકાશિત રહસ્‍યો અને સંગ્રહની રાશ‍િ માને છે. તેઓ પ્રખર બુદ્ધિ, ગંભીર પ્રકૃતિના, આદર્શવાદી, ધાર્મિક વિચારથી સંપન્‍ન, ઉત્‍સાહી, દ્રઢ ઇચ્‍છાશક્તિ, ક્રોધી, ચંચળ, પ્રેરક, રહસ્‍યમય, વૈભવપૂર્ણ, અને વિશિષ્‍ટ હોય છે. મુશ્કેલીથી બચવા ગંભીર બની જાય છે, પરંતુ ચોટ લાગે ત્‍યારે ડંખ પણ મારે છે. તેમનું વ્‍યક્તિત્‍વ બેવડું છે પરંતુ મિથુન રાશી મુજબ ચંચળ નથી હોતું. જ્યારે તેમનું કોઇ કાર્ય બગડે છે, ત્‍યારે તેના હૃદયમાં અશાંતિ ઉત્‍પન્‍ન થાય છે. તેઓ શત્રને પણ મદદ કરવા તૈયાર થઇ જાય છે. તેઓ બળવાન, આખા બોલા, પ્રેરણાદાયક, દ્રઢ હૃદયના, ગુપ્ત અને કઠિન વિષયનાં જાણકાર હોય છે. વૃશ્ચિક રાશીના પુરૂષો ક્રૂર, સ્‍પષ્‍ટભાષી, કઠોર અને ઇમાનદાર, સક્રિય, અધિકાર પ્રત્‍યે જાગરૂક હોય છે. વૃશ્ચિક રાશીની મિત્રતા દિર્ઘકાળ સુધી રહે છે. તેમનામાં સર્વ પ્રકારની માનવીય દુર્બળતા જોવા મળે છે. તેમને પરંપરા પ્રત્‍યે કોઇ લાગણી રહેતી નથી, તેમનામાં વિદ્રોહની ભાવના હોય છે. તેઓ પોતાના વ્‍યક્તિત્‍વતી શક્તિ દ્રારા શત્રુને દબાવે છે. તેમનો ભાગ્યોદય જીવનના ઉત્તરાર્દ્ધમાં થાય છે. તેમને ઘણા શત્રુઓ હોય છે, પરંતુ તેઓ હાનિ કરવા માટે અસમર્થ રહે છે. તેઓ ભલાઇનો બદલો ભલાઇ અને બુરાઇનો બદલો બુરાઇ સાથે આપે છે. પોતાના નિશ્ચયને પૂરો કરવા માટે મોટામાં મોટું બલિદાન પણ આપે છે.

દૈનિક જન્માક્ષર

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, અહી ...

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, અહી જુઓ
GSEB HSC Result 2024 GSEB 12th Result 2024

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ
Salman khan-બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓની ધરપકડ ...

ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, માત્ર એક ...

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, માત્ર એક કિલ્કમાં પરિણામ મળશે
GSEB 10th result 2024 ધોરણ 10 પરિણામ 2024 મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ...

RTE હેઠળ પ્રેવશ આપવાનું શરૂ:વાલીઓએ એડમિશન ફરજિયાત કન્ફર્મ ...

RTE હેઠળ પ્રેવશ આપવાનું શરૂ:વાલીઓએ એડમિશન ફરજિયાત કન્ફર્મ કરવાનું રહેશે
​​​​રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં વાલીઓએ ...

Navratri Prasad Recipe- આજે મા મહાગૌરીનો દિવસ છે, આમ્રખંડ ...

Navratri Prasad Recipe-  આજે મા મહાગૌરીનો દિવસ છે, આમ્રખંડ પ્રસાદ ચઢાવો
Navratri Bhog- નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીની પૂજાની ...

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ ...

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું ...

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ ...

Kanya Pujan Prasad Recipe 2024: કન્યા પૂજન માટે શીરો-પુરી ...

Kanya Pujan Prasad Recipe 2024: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતા રાણી થશે પ્રસન્ન
Kanya Pujan Prasad Recipe - નવ દિવસ ઉપવાસ કરનારા ભક્તો અષ્ટમીના દિવસે કન્યા પૂજા કરે છે. ...

Navratri Prasad Recipe 2024: આજે મા કાલરાત્રીનો દિવસ છે, ...

Navratri Prasad Recipe 2024: આજે મા કાલરાત્રીનો દિવસ છે, નોલેન ગોળ રસગુલ્લા માતાને પ્રસાદ તરીકે ચઢાવો.
નોલેન ગોળ રસગુલ્લા રેસીપી