Select Date


મેષ
અ , લ , ઇ
ઘરના કામમાં વ્યસ્ત રહી શકો છો. આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. સામાજિક કાર્યોમાં રસ લેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કરેલા પ્રયત્નો સાર્થક થશે.
રાશિચક્રના અનુમાનો

વૃષભ
ડ, હ
વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે. કરેલા પ્રયત્નો સાર્થક થશે. ભેટ કે સન્માન વધશે. રચનાત્મક પ્રયાસો ફળ આપશે.
રાશિચક્રના અનુમાનો

મિથુન
બ, વ, ઉ, એ
આજે કોઇ નવી સંપત્તિ ખરીદવાનો સંકેત છે, જમીન-જાયદાદ સાથે જોડાયેલા કોઇ મામલાનો ઉકેલ મળશે. જો લાંબા સમયથી દામ્પત્ય જીવનમાં કોઇ તણાવ હતો તો તે પણ આજે દૂર થઇ જશે. તમારાં મનની વાત માતા સાથે કરી શકો છો.
રાશિચક્રના અનુમાનો

કર્ક
ક, છ, ઘ, હ
આજે દિવસ ખર્ચાળ રહી શકે છે, કેટલાંક અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે. તમે તેને નિયંત્રિત કરવાની પૂર્ણ કોશિશ કરશો. વૈવાહિક જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થઇ જશે. નોકરીમાં સારી ઓફર મળી શકે છે
રાશિચક્રના અનુમાનો

સિંહ
મ, ટ
આવક અને વ્યયને લઇ બજેટ બનાવીને રાખો, ત્યારે જ તમારાં ખર્ચને સીમિત કરી શકશો. કેટલાંક નવા ખર્ચ જોડાવાથી પણ ધન ખર્ચ થશે. બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળી શકે છે.
રાશિચક્રના અનુમાનો

કન્યા
પ, ઠ, ણ, ટ
આજે નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે, કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો. સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ થવાની સંભાવના છે. કોઇ મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો, નહીં તો પરેશાની થઇ શકે છે.
રાશિચક્રના અનુમાનો

તુલા
ન, ય
આજે દિવસ મહેનત કરવનો રહેશે, બિઝનેસમાં નફો કમાવવા માટે વધારે મહેનત કરવી પડશે. આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે, તમારી વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. જે જાતકો વ્યવસાયની યોજના બનાવી રહ્યા છે, તેઓને કોઇ વિશ્વાસઘાત કરી શકે છે.
રાશિચક્રના અનુમાનો

વૃશ્ચિક
ર, ત
આજે દિવસ દરમિયાન તમારે સાવધાન અને સતર્ક રહેવું જોઇએ, તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને લઇ પરેશાન હોવ તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ના કરો. કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો, ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
રાશિચક્રના અનુમાનો

ધન
ય, ધ, ફ, ભ
આજે દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે, બિઝનેસમાં કોઇની સાથે પાર્ટનરશિપ કરશો તો લાભ મળવાની સંભાવના છે. કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળાથી ખુશી રહેશે.
રાશિચક્રના અનુમાનો

મકર
ભ, જ, ખ, ગ
તમારું મન પ્રસન્ન રહેશે. અધૂરા કાર્ય પૂર્ણ થાય. વેપારમાં નવા પ્રયોગનો અમલ ફાયદાકારક રહેશે. અનુભવથી શીખવા મળે. કોઈને પૈસા ઉધાર આપવા નહિ. તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે. નોકરીમાં સફળતા મળી.
રાશિચક્રના અનુમાનો

કુંભ
ગ, સ, શ, ષ, દ
આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે. તમારા કામ ઉપર ધ્યાન આપો. ફસાયેલા પૈસા મળવાની આશા છે. સમજી-વિચારીને નિર્ણય લો. ભૂલને ધીરજ અને શાંતિથી સમજો. પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
રાશિચક્રના અનુમાનો

મીન
દ, ચ, ઝ, થ
તમારા વખાણ થાય. બિનજરૂરી દલીલબાજી કરવી નહિ. તમારો સમય વેડફાશે . નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે. પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે. જીવન નવો વળાંક લઈ શકે છે. વિશ્વાસ જલ્દી ના મૂકો. ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
રાશિચક્રના અનુમાનો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Monthly May Rashifal: કેવો રહેશે બધી રાશીઓ માટે મે મહિનો ? ...

Monthly May Rashifal: કેવો રહેશે બધી રાશીઓ માટે મે મહિનો ? વાંચો આ મહિનાનું રાશિફળ
May Monthly Horoscope 2025: મે મહિનામાં આ વખતે ઘણા મોટા પરિવહન થવાના છે. તેની અસરને ...

1 મેં નું રાશિફળ - આજે મહિનાના પહેલા દિવસે આ રાશી પર રહેશે ...

1 મેં નું  રાશિફળ - આજે મહિનાના પહેલા દિવસે આ રાશી પર રહેશે વિષ્ણુ દેવની કૃપા
આજનો દિવસ તમારા માટે આશાઓથી ભરેલો રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે. ...

વાસ્તુના 5 ટિપ્સ દરેક ઘર માટે શુભ અને લાભકારી

વાસ્તુના 5 ટિપ્સ દરેક ઘર માટે શુભ અને લાભકારી
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘણી વખત વ્યક્તિના સુખ અને સમૃદ્ધિમાં અવરોધ આવવાનું કારણ ઘરનું ...

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ ...

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ
Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે ખરીદીની સાથે, કેટલાક ઉપાયો પણ તમારા માટે શુભ ...

૩૦ એપ્રિલનું રાશીફળ - આજે અક્ષય તૃતીયા પર આ 4 રાશિઓને અચાનક ...

૩૦ એપ્રિલનું રાશીફળ - આજે અક્ષય તૃતીયા પર આ 4 રાશિઓને અચાનક થશે ઘનલાભ
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...