ગુરુવાર, 6 માર્ચ 2025

મેષ - સ્‍વભાવની ખામી

મેષ રાશીની વ્‍યક્તિ પોતાને વધારે જ્ઞાની માને છે. પણ ધર્મ અને પોતાની ક્ષમતા તરફ તેને શંકા હોય છે. પોતાના છુપા રાજ જાહેર થાવનો તેને સતત ડર રહે છે. તેમને જલ્‍દીથી ગુસ્‍સો આવે છે અને અપમાન સહન કરી શકતા નથી. ધરમાં કોઇ પણ એક વ્‍યક્તિ સાથે સતત અણબનાવ રહે છે. ચર્ચા દરમ્‍યાન જોશ જલ્‍દીથી આવે છે. ઘણી વખત તેઓ નઇચ્‍છેલી વ્‍યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્‍િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્‍યક્તિ જિદ્દી સ્‍વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્‍યાં સુધી પોતાની ભુલ નો સ્‍વીકાર કરતા નથી. આ રાશીમાં શનિ હોય તો અશુભ ફળ આપે છે. તેઓ જેનું ભલું કરશે તેઓ જ મુશ્કેલીનું કારણ બનશે. મેષ્‍ા રાશીના પુરૂષનો એક વિશિષ્‍ટ ગુણ છે કે તેઓ એક વખત જેના થઇ જાય, તેમને પોતાનું સર્વસ્‍વ આપી દે છે. અને આ કારણે તેમને નુકશાન થાય છે. સેક્સની બાબતમાં આ વ્‍યક્તિ ઓચિંતી ઉત્‍પન્‍ન થતી ભાવનાથી વધારે સંચાલીત થાય છે જેના કારણે ઘણી વખત અપમાન થાય છે. સેક્સની બાબતમાં સમજદારીથી વ્‍યવહાર કરવો તેના માટે અત્‍યંત જરૂરી છે. પ્રેમની બાબતમાં તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. સહનશીલતા, ધીરજ અને ઇર્ષાથી તેઓ સ્‍વયં પણ મૂર્ખ બને છે. ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ - આ મત્રનો ૧૦૦૦૦ વખત જાપ કરવાથી મનની ઇચ્‍છા પૂરી કરી શકે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

6 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ...

6 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા
આજનો દિવસ તમારા પરિવાર માટે નવી ખુશીઓ લઈને આવવાનો છે. તમારા બાળકની સફળતા તમને ખુશ કરશે, ...

5 March- આજની રાશિ તમારા માટે શુભ છે

5 March- આજની રાશિ તમારા માટે શુભ છે
મેષ- ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી ...

Holi Special recipe- ઘુઘરા

Holi Special recipe- ઘુઘરા
જરૂરી સામગ્રી: 2 કપ લોટ 1/2 કપ ઘી

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

Gujarati Essay Holi - હોળી પર નિબંધ
Gujarati Essay Holi - હોળી પર નિબંધ - હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં ...

4 માર્ચનું રાશિફળ - આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ...

4 માર્ચનું રાશિફળ -  આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખૂબ જ શુભ, બજરંગબલીની કૃપાથી તમામ કાર્ય થશે સફળ
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારું કોઈ કામ જે લાંબા સમયથી પૂરું નહોતું થઈ ...