Thursday, 5 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Automobile News
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
બોલીવુડ
દિવાળી
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ સંગ્રહ
ધર્મ
Trending
વીડિયો
Thu, 5 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
બોલીવુડ
દિવાળી
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ સંગ્રહ
ધર્મ
Trending
વીડિયો
Notifications
×
Close
સમાચાર જગત
વ્યાપાર
ઓટોમોબાઇલ સમાચાર
મર્સિડીઝ-બેંજ GLC ઇલેક્ટ્રિક ભારતમાં લોન્ચ : એક જ ચાર્જમાં 715 કિમીની રેન્જ; આ ખાસિયતો, કેટલી કિંમત?
Thursday,November 5, 2026
કાર ખરીદવા માટે નવેમ્બર મહિનો છે ખાસ : લકઝરી EV, હાઈબ્રિડ MPV સહિત થઈ શકે છે લોંચ
તહેવારી સીઝન 2026 મા કારો પર બંપર છૂટ, મારૂતિ, ટાટા, હ્યુંડઈ, મહિન્દ્રાની ગાડીઓ પર બચાવો ₹2.75 લાખ સુધી
27KM નુ માઈલેજ, સનરૂફ, કિમંત 5.70 લાખથી શરૂ, દેશની સૌથી વધુ વેચાનારી SUV
દિવાળી પર ખરીદો આ 6 સૌથી વધુ માઈલેજવાળી હાઈબ્રિડ કાર, જાણો કોણ આપે છે સૌથી વધુ માઈલેજ ?
next news
જરૂર વાંચો
દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા
દિવાળીના તહેવારમાં ઘરની સજાવટ અને પૂજા સાથે સ્વાદિષ્ટ ભોજનનું પણ ખાસ મહત્વ હોય છે. દિવાળીની રાત્રે પરિવાર અને મહેમાનો માટે કંઈક ખાસ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આ શાહી ડિનર મેનુ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. તેમાં ક્રીમી પનીરની સબ્જી, સુગંધિત પુલાવ, બટર ગાર્લિક નાન અને મીઠાઈનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આ ખાસ મેનુ વિશે.
Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ
દિવાળીના તહેવાર પર મીઠાઈઓ બનાવવાની પરંપરા છે. આ દિવાળીએ ઘરે જ કંઈક નવું અને સ્વાદિષ્ટ બનાવવું હોય તો કલરફુલ નારિયેળની બરફી રોલ એક ઉત્તમ વિકલ્પ છે. નારિયેળ, મિલ્ક પાવડર અને કન્ડેન્સ્ડ મિલ્કમાંથી બનતી આ મીઠાઈ દેખાવમાં સુંદર અને સ્વાદમાં લાજવાબ હોય છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે ગેસ પર લાંબો સમય ઊભા રહેવાની પણ જરૂર નથી. કલરફુલ નારિયેળની બરફી રોલ
Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન
Diwali Rangoli Designs ફૂલોની મદદથી પણ આ રંગોળી બનાવી શકો છો. તમે ફૂલો અથવા ફૂલોના પાંદડાઓનો ઉપયોગ કરી શકો છો. આ રંગની આ રંગોળી તમારા ઘરને રોશન કરશે. સ્કેલની મદદથી પણ તમે સીધો લંબચોરસ બનાવી શકો છો.
Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો
Dhanteras rangoli- દિવાળીની સિઝન ધનતેરસથી જ શરૂ થાય છે. હિંદુ ધર્મમાં ધનતેરસ એ ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે.આંગણાને સજાવવા માટે રંગોળીથી વધુ સારો કોઈ વિકલ્પ નથી. સુંદર અને ખીલેલા રંગોની મદદથી તમે તમારા ઘરને વધુ સુંદર બનાવી શકો છો. તેથી જ અમે તમારા માટે આવી જ કેટલીક સુંદર ધનતેરસ રંગોળીની સરળ ડિઝાઇન લાવ્યા છીએ
ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત
ગુલાબજાંબુ એક એવી મીઠાઈ છે, જેનું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જાય છે. તહેવાર હોય કે કોઈ ખાસ પ્રસંગ, ગુલાબજાંબુ દરેકની પહેલી પસંદ હોય છે. જોકે, ઘણી વખત ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે તે બહારથી તો સરસ દેખાય છે, પરંતુ અંદરથી કડક અથવા સૂકા રહી જાય છે. જો તમે પણ બજાર જેવા નરમ, મુલાયમ અને રસથી ભરપૂર ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ, તો તેની ચાસણીમાં એક ખાસ વસ્તુ ઉમેરવાની આ સરળ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
વીડિયો
Watch More Videos
મનોરંજન
રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા
મુંબઈમાં 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી "રામાયણ" ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ તેની સાસુ નીતુ કપૂર સાથે પહોંચી હતી, જ્યારે રણબીર કપૂર પાછળથી પહોંચતા જોવા મળ્યા હતા.
રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન
રણબીર કપૂરની રામાયણ સિનેમાઘરોમાં રજુ થવા માટે તૈયાર છે. તેને બનાવવામાં 6-7 વર્ષનો સમય લાગે છે. 4000 કરોડમાં બનેલી આ ફિલ્મ સાથે જોડાયેલ અનનોન ફેક્ટ્સ ડાયરેક્ટર નિતેશ તિવારીએ બતાવ્યા છે.
શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ
"કાંટે", "શૂટઆઉટ એટ લોખંડવાલા", "કાબિલ", "જઝબા", "મુસાફિર" અને "મુંબઈ સાગા" જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાનું નિધન થયું છે.
કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ
સાઈ પલ્લવી "કૌન બનેગા કરોડપતિ 18" માં "રામાયણ" ટીમ સાથે જોવા મળી હતી. અમિતાભ બચ્ચને સાઈ પલ્લવીને પૂછ્યું કે જો તે લગ્ન કરે તો તે પતિમાં કયા ગુણો ઇચ્છશે. બિગ બીના પ્રશ્નના સાઈના જવાબને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધો.
'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!
જાહ્નવી કપૂરે "કોફી વિથ કરણ" માં ખુલાસો કર્યો હતો કે શ્રીદેવીના મૃત્યુ પછી, શિખર પહારિયા પોતાનો અભ્યાસ છોડીને મુંબઈ ચાલ્યા ગયા. અભિનેત્રીના મતે, મુશ્કેલ સમયમાં શિખર તેમનો સાથ હતો.
ધર્મ
Diwali Muhurat- દિવાળી અને લક્ષ્મીપૂજનના મુહુર્ત અને પૂજા વિધિ
હિન્દુ પંચાંગ અનુસાર, દિવાળીનો પવિત્ર તહેવાર કારતક મહિનાની અમાસ તિથિએ પ્રદોષ કાળ અને નિશીથ કાળમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં દિવાળી અને લક્ષ્મી પૂજન 8 નવેમ્બર, રવિવારના રોજ કરવામાં આવશે. ચાલો જાણીએ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા માટેના શુભ મુહૂર્ત, પૂજાની સામગ્રી અને સરળ પૂજા વિધિ વિશે.
Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો
Dhanteras rangoli- દિવાળીની સિઝન ધનતેરસથી જ શરૂ થાય છે. હિંદુ ધર્મમાં ધનતેરસ એ ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે.આંગણાને સજાવવા માટે રંગોળીથી વધુ સારો કોઈ વિકલ્પ નથી. સુંદર અને ખીલેલા રંગોની મદદથી તમે તમારા ઘરને વધુ સુંદર બનાવી શકો છો. તેથી જ અમે તમારા માટે આવી જ કેટલીક સુંદર ધનતેરસ રંગોળીની સરળ ડિઝાઇન લાવ્યા છીએ
Diwali 2026 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન
Happy diwali : દિવાળી પર લક્ષ્મી પૂજન, ગણેશ પૂજન અને રંગોળી બનાવવા જેવી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તે જ રીતે કે પરંપરા છે દિવાળી પર માટીનુ ઘર બનાવવાની. શું તમે જાણો છો કે દિવાળી પર માટીનુ ઘર કેમ બનાવે છે?
Dhanteras 2026: ધનતેરસ પર કેમ કરવામાં આવે છે યમ દીપદાન ? જાણો 10 અચૂક ઉપાય
Dhanteras 2026 na achuk upay: ધનતેરસ શુક્રવાર, 6 નવેમ્બર, 2026 ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ (ધનત્રયોદશી) નો પવિત્ર તહેવાર ફક્ત સોનું, ચાંદી કે વાસણો ખરીદવા પૂરતો મર્યાદિત નથી; તે પરિવારની સલામતી, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે રક્ષણાત્મક કવચ તરીકે પણ કામ કરે છે.
દિવાળી પહેલાં ઘરે લઈ આવો આ ખાસ વસ્તુ, માતા લક્ષ્મીની કૃપાથી ધન-વૈભવ અને ઐશ્વર્ય વધવાની છે માન્યતા
દિવાળીનો તહેવાર માતા લક્ષ્મીના સ્વાગત અને તેમની પૂજા-આરાધના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળી પહેલાં માતા લક્ષ્મીને પ્રિય કેટલીક વિશેષ વસ્તુઓ ઘરે લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-વૈભવનું આગમન થાય છે. આવી જ એક શુભ વસ્તુ છે કોડી. માનવામાં આવે છે કે દિવાળી અને ધનતેરસના દિવસે કોડીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos