શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ

શુક્રવાર,જાન્યુઆરી 13, 2023
0
1
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અવધૂત સોસાયટીમાં નાતાલની ઉજવણી પૂર્વે સાન્તાક્લોઝ ના વેશમાં આવેલા યુવક સહિત ચાર વ્યક્તિ પર કેટલાક માથાભારે યુવકોએ આ હિન્દુ વિસ્તાર છે તેમ કહી હુમલો કર્યો હતો જે અંગે ગઈ મોડી રાત્રે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ...
1
2
માંજલપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક દિયરે ભાભીને તેમના પતિનો સંદેશ આપવાનુ કહ્યુ હતુ. પણ દુષ્કર્મી આવીને ભાભીને ઘેનની દવા પીવડાની બેહોશ કરી દુષ્કર્મ કર્યો, વાત આટલામાં જ પુરી નથી થઈ આરોપીએ દુષ્કર્મનો વીડિયો ઉતારીને ભાભીને ...
2
3
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એકતાનગર (કેવડીયા) ખાતે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કરશે.
3
4

vadodara - શિક્ષક પરિવાર ભેદી રીતે ગુમ

મંગળવાર,સપ્ટેમ્બર 27, 2022
કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઇકોનમાં રહેતો શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ થયો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ જોશી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરિબેન ગુમ થયા છે
4
4
5
વડોદરા શહેરમાં વધુ એક વિધર્મી યુવક દ્વારા સગીરા પરને ટ્યુશન ક્લાસથી ઉપાડી જઇ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે સગીરાના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી માંગણી છે કે આરોપીને આજીવન કેદની સજા થવી જોઇએ
5
6
સામાન્ય રીતે સીએનજી ગેસથી ચાલતી ગાડીઓમાં આગ લાગવાના બનાવો બનતાં હોય છે. પરંતુ પેટ્રોલ કે ડિઝલની ગાડીમાં આગ લાગવી એ એક કૂતૂહલ પમાડે તેવી વાત છે. વડોદરા શહેરમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. શહેરમાં વરણામા ખાતે રોડ પર દોડતી એક કાર અચનાક ભડકે બળી હતી.
6
7
વડોદરામાં ગઈકાલે એટલે કે રવિવારે દોઢ ઇંચ વરસાદ ખાબકતા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણી માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ઘૂસી ગયા હતા. રવિવારે બેંક બંધ હોવાના કારણે આજે બેંક કર્મચારીઓ અને ગ્રાહકો ...
7
8
હવે, શહેરના બ્રિજના પીલરો પણ ગાશે આઝાદીની ગાથા… 75 સ્વાતંત્ર સેનાનીનાં ચિત્રો દોરાશે
8
8
9
હવા, જમીન એટલે કે પૃથ્વી, પ્રકાશ અને પાણી જેવી કુદરતે સમગ્ર માનવ જાતને આપેલી અણમોલ ભેટની કોઇ કિંમત હોતી નથી, પણ માનવીને તેની કિંમત સમજાતી નથી. હવે પાણીની જ વાત કરીએ તો આ ચોમાસામાં કુદરતે ભરપૂર વરસાદ વરસાવ્યો છે.
9
10
દેવ ડેમના ૬ દરવાજા આંશિક ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું
10
11
આણંદમાં રોડ પર ઊભેલા ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર, ત્રણ યુવકનાં મોત
11
12
વડોદરામાં પ્રેમલગ્ન બાદ હિન્દુ યુવતીને ખ્રિસ્તી બનવા દબાણ કર્યું
12
13
યુવકે દીકરીને પ્રેમજાળમાં ફસાવી, કહ્યું: 'તું બંને હાથે બ્લેડના 500 ઘા માર'
13
14
ગુજરાતમાં રખડતા કૂતરાનો આતંક, વડોદરા બાળકી બચકાં ભર્યા, સુરતમાં 15 પર કર્યો જીવલેણ હુમલો
14
15
વડોદરામાં ઘરમાં ઊંઘતી 5 મહિનાની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો, માતાએ ભારે જહેમતે બચાવી
15
16
રથયાત્રા માટે 30 ટન શીરો બનાવવાનુ શરૂ, 3000 કિલો સુજી, 3000 કિલો ખાંડ અને 3000 કિલો ઘીનો ઉપયોગ
16
17
વડોદરા શહેરમાં નીકળનારી રથયાત્રાને લઈ વડોદરા શહેર પોલીસ તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ એરિયા ડોમીનેશન કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તમામ માર્ગ પર કોમ્બીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
17
18
અષાઢી બીજના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઇને ઇસ્કોન મંદિર ખાતે તથા રથની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી
18
19
આજકાલ લોકોની સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે. થોડી થોડીવારે લાગી આવવુ અને નામોટા પારિવારિક ઝગડાનુ વાતચીત કરીને સમાધાન કરવાને બદલે કા તો બીજાને નુકશાન પહોંચાડે છે અથવા તો ખુદને નુકશાન પહોંચાડે છે. વડોદરા,કિશનવાડી વિસ્તારમાં રહેતા સફાઇ કામદારના યુવા પુત્રે ...
19