શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

પ્રેમીના પ્રેમમા ભાન ભૂલેલી મહિલા બની પતિના જીવની દુશ્મન, ગળુ દબાવીને કરી હત્યા અને પછી રચ્યુ હાર્ટ અટેકનુ નાટક

મંગળવાર,નવેમ્બર 25, 2025
0
1
વડોદરામાં ડિલીવરી બોયે એક યુવતીનો હાથ પકડી લીધો. જો કે યુવતીએ પોતાનો હાથ છોડાવી લીધો અને મામલાની ફરિયાદ પોલીસને કરી.પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
1
2
Vadodara Murder Case: વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભૂતપૂર્વ કાઉન્સિલરનો પુત્ર એક ઘટના બાદ બે ઘાયલ યુવાનોને જોવા માટે શહેરની સૌથી સરકારી હોસ્પિટલમાં ગયો હતો. યુવક પર અન્ય સમુદાયના લોકોએ ...
2
3
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વધારતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 16 વર્ષની કિશોરી પર ત્રણ પુરુષોના દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ભયાનક અપરાધ એવા સમયે થયો છે જ્યારે રાજ્ય નવરાત્રિની નવ પવિત્ર રાત્રી ઉજવી રહ્યું છે, જે ...
3
4
શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી પૂરની સ્થિતિમાં લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હતાં જેના કારણે શહેર જળબંબાકાર થઈ ગયું હતું. બીજી તરફ શહેરના સમા સહિતના વિસ્તારો
4
4
5
કોટેશ્વર ગામમાં મહાદેવનું મંદિર છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી મંદિરમાં હજારો શિવભક્તો દર્શન માટે આવી રહ્યાં છે. પરંતુ ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર માટે રસ્તો બંધ કરી દેવાયો છે.
5
6
શહેર માં ઈન્સ્યોરન્સની ઓફિસમાં ACમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. બ્લાસ્ટ થતાંની સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી છે
6
7
વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યુ છે. જેમાં શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે.
7
8
આજવા રોડ પર આવેલ જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દોડી ગઈ હતી. ત્રણ શેડ ભડકે બળતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
8
8
9
વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં ગત મોડીરાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ પ્લાસ્ટિક કંપનીમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું
9
10
વડોદરા શહેરના મંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જે ઘટનાનો વીડિઓ પણ સામે આવ્યો છે. આ વીડિઓમાં બે યુવક વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય એવું નજરે ...
10
11
જિલ્લાના કરજણ તાલુકાના 20 ગામોના ખેડૂતોને એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર સહિત 3 પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વળતર ન મળતા 11 ગામમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે.
11
12
વડોદરામાં ભાજપે સાંસદ રંજનબેનને રિપીટ કર્યા બાદ નારાજગી ચરમસીમાએ પહોંચી ગઈ છે.મોડીરાત્રે શહેરમાં ધારાસભ્ય મનિષાબેન વકીલના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઇ છે.
12
13

TV જોતા-જોતા આવ્યું મોત

મંગળવાર,માર્ચ 12, 2024
યુવક બેભાન થઇ ઢળી પડતા તાત્કાલિક યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. તેને સારવાર માટે લઈ જતા ટાળે તે પહેલા જ યુવકનુ મોત થઈ ગઈ હતી.
13
14
વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ મુ્દે કેટલાક યુવાનો આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન
14
15
શહેરમાં નશામાં ધૂત યુવકે લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
15
16
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક પાસે આવેલ કાશમઆલા કબ્રસ્તાન પાસે 7 ફેબ્રુઆરીએ યુવકને છરીના ઘા મારી હત્યા
16
17
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી અયાંશ હોટેલના રૂમના બાથરૂમમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
17
18
વડોદરા, જિલ્લાના એકલબારા ગામમાં સ્થિત એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ લિકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ કામદારોના મૃત્યુ થયા હોવાની વિગતો મળી છે. ત્રણેય મૃતકો આણંદ જિલ્લાના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જ્યારે પાદરાનો એક કામદાર ગંભીર ઈજાગ્રસ્ત ...
18
19
ઉત્તરાયણનો દિવસ વિત્યાને પંદર દિવસ જેટલો સમય થઈ ગયો છે.તે છતાંય સુરત શહેરમાં કેટલાંક લોકો ધારદાર દોરીથી પતંગો ચગાવી રહ્યા છે.આજે મકરપુરામાં બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ ગયું હતું.
19