0
હાર્દિક પટેલે કહ્યું, 'સરકાર પાસે 7 દિવસનો સમય, નહીં તો જનઆંદોલન થશે'
બુધવાર,નવેમ્બર 6, 2019
0
1
ગુજરાત પર 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું દીવના દરિયાની આસપાસ રાજ્ય પર ત્રાટકશે.
1
2
ભારતે આસિયાન દેશોની પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર સમજૂતી આરસીઈપી એટલે કે રિજનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે.
2
3
એક સાથી કર્મચારી સાથે સંબંધ રાખતા મેકડોનાલ્ડ્સના સીઈઓ ઇસ્ટરબ્રૂકને કાઢી મૂકવામાં આવ્યા છે.
અમેરિકાની દિગ્ગજ ફાસ્ટફૂડ કંપનીએ કહ્યું કે બંને વચ્ચેના સંબંધો સંમતિથી હતા પરંતુ ઇસ્ટરબ્રૂકે 'કંપનીની પૉલિસીનો ભંગ કર્યો છે અને યોગ્ય નિર્ણયો' લીધા નથી.
3
4
લગભગ પાંચ લાખ કામદારોની જીવાદોરી એવા મોરબી સિરામિકઉદ્યોગનાં ઉત્પાદનો પર ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલે (GCC) 40%થી 106% જેટલી ઍન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો છે.
4
5
અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું 'મહા' વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. જે હવે અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.
5
6
ચીનના મોબાઇલ ઑપરેટરોએ પોતાના દેશના ગ્રાહકો માટે 5G સેવા શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ચીનમાં નવી શરૂ કરાયેલી 5G સર્વિસ હેઠળ ડેટા પ્લાનની કિંમત રૂપિયા 1300થી રૂપિયા 6000 સુધી રાખવામાં આવી છે.
6
7
પાકિસ્તાન રેલવેની 'તેઝ ગામ એક્સપ્રેસ'માં આગ લાગવાથી લગભગ 74 લોકોનાં મૃત્યુ થયાં છે.
તેઝ ગામ એક્સપ્રેસ કરાચીથી રાવલપીંડી જઈ રહી હતી. લિયાકતપુર પહોંચતી વખતે ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી ગઈ.
7
8
'મહા' વાવાઝોડાને કારણે લક્ષદ્વીપ સહિત દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8
9
'મહા' વાવાઝોડાને કારણે લક્ષદ્વીપ સહિત દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
9
10
આદિવાસીઓની જમીન પર સરકારની નજર હોવાની વાતની પુષ્ટિ કરતાં આદિવાસી કાર્યકર પ્રફુલ્લ વસાવા જણાવે છે, "આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્તિત્વને ટકાવી રાખવાના આશયથી ભૂમિ અધિગ્રહણના કાયદામાં જે હેતુ માટે જમીન સંપાદિત કરાઈ હોઈ, જો પાંચ વર્ષ સુધી એ હેતુ માટે તેનો ...
10
11
ફિનલૅન્ડની સૌથી નાની નગરપાલિકાઓ પૈકીની એક લેસ્ટિજારવીમાં 2013થી જન્મતું દરેક બાળક 10,000 યુરોના મૂલ્યનું છે.
11
12
મોબાઈલ સિક્યૉરિટી કંપની 'વાન્ડેરા'એ જાહેર કરેલી યાદી અનુસાર આઈફોન ઑપરેટિંગ સિસ્ટમમાંથી એવી 17 ઍપ્લિકેશનો હઠાવી દેવાઈ છે, જે 'ક્લિકવૅર'થી ગ્રસ્ત હતી. 'ક્લિકવૅર' ઍડ્વર્ટાઇઝિંગ થકી રૅવન્યૂ મેળવે છે.
12
13
1980ના દાયકાના અંત ભાગમાં લંડનમાં ઊછરી રહ્યો હતો ત્યારે કિશોરાવસ્થામાં હતો. તે વખતે નવી દિલ્હી અમારા સગાવહાલાને મળવા આવતો ત્યારે મારા માટે તે બીજી જ દુનિયામાં પગ મૂકવા સમાન હતું.
એ મુલાકાતો દરમિયાન હું બૅટમૅન કૉમિક્સ લેતો આવતો હતો અને અહીંથી ...
13
14
શુક્રવાર,ઑક્ટોબર 25, 2019
દિલ્હી વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રોફેસર એસએઆર ગિલાનીનું ગુરુવારની સાંજે નિધન થયું છે. તેમને વર્ષ 2001માં થયેલા સંસદ હુમલામાં આરોપી ગણાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને આરોપમાંથી મુક્ત કરી દીધા હતા.
14
15
શુક્રવાર,ઑક્ટોબર 25, 2019
ગુજરાતની પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને રાધનપુર, થરાદ, ખેરાલુ, બાયડ, લુણાવાડા અમરાઈવાડીમાંથી ત્રણ બેઠક ભાજપે અને ત્રણ કૉંગ્રેસે જીતી લીધી છે.
15
16
22 ઓક્ટોબરના રોજ બીબીસી 100 મહિલાઓનો ગ્રાંડ ફિનાલે 2019 દ્વારા વિવિધ ક્ષેત્રની લિસ્ટેડ મહિલા વિજેતાઓને એક સાથે લાવ્યુ છે ,
16
17
મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીનું ગુરુવારે પરિણામ આવશે.
આ બંને રાજ્યોમાં મહદંશે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી. હવે જોવાનું એ રહેશે કે આ બંને રાજ્યોમાં કયો પક્ષ બાજી મારે.
17
18
આઈટી ક્ષેત્રની મોટી કંપની ઇન્ફોસિસના શૅરમાં મંગળવારે અંદાજે 17 ટકાનો ઘટાડો થયો હતો. ગત છ વર્ષમાં એક દિવસમાં આવેલો સૌથી મોટો કડાકો હતો, જેના કારણે રોકાણકારોને 53 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
18
19
નારીની પ્રેરણાત્મક કથાઓ વૈશ્વિક સમુદાય સમક્ષ રજૂ કરી શકાય તે માટે 2013થી બીબીસીએ BBC 100 Women સૂચિ તૈયાર કરે છે.
19