Bbc Gujarati News 25

શનિવાર, 28 ફેબ્રુઆરી 2026
0

ગુજરાતમાં અંબાજી પાસે ખાનગી બસનો અકસ્માત, 21 લોકોનાં મોત

મંગળવાર,ઑક્ટોબર 1, 2019
0
1
સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો કેસમાં થયેલી અદાલતના આદેશની અવમાનનાની અરજી પર ગુજરાત સરકારને આદેશ કર્યો કે તેઓ બે અઠવાડિયામાં બિલકીસબાનોને 50 લાખ વળતર ચૂકવે અને રહેઠાણની વ્યવસ્થા કરે. ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક ...
1
2
ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપી છે પરંતુ તેમની સામે કોણ હશે તેની જાહેરાત કૉંગ્રેસે નથી કરી.
2
3
આજે અમિત શાહ ગુજરાતમાં છે અને નવરાત્રીની સાથે ચૂંટણીનો માહોલ જામવાની શરૂઆત થઈ રહી છે. ગુજરાતની પેટાચૂંટણી જાહેર થયા પછી કૉંગ્રેસ અને ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને પહેલી વાર ભાજપ ...
3
4
યમનના હુતીના વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેઓએ મોટી સંખ્યામાં સાઉદી અરબના સૈનિકોને પકડી લીધા છે. હુતી વિદ્રોહીઓના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે સાઉદી અરબના નાઝરાન શહેર પાસે સાઉદી અરબની ત્રણ બ્રિગેડે આત્મસમર્પણ કર્યું છે.
4
4
5
ઉત્તરપ્રદેશના ઉન્નાવ બળાત્કાર પીડિતા અને તેમના પરિવારને દિલ્હીમાં ભાડાનું મકાન આપવા કોઈ તૈયાર નથી. કથિત બળાત્કારના આ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર આરોપી છે.
5
6
ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મધ્ય પ્રદેશ સરકાર અને કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરીને કહ્યું કે નવરાત્રિ પર સ્પીકર-ડીજે વાગશે.
6
7
ગીરના જંગલમાં રહેતા સિંહો વચ્ચે સમલૈંગિક (હોમોસેક્સ્યુઅલ) સંબંધો જોવા મળ્યા છે. ગીરના સિંહો પર થઈ રહેલા સંશોધનમાં આ વાત સામે આવી છે.
7
8
ગુજરાતમાં આજથી ચાર દિવસ સુધી સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે આણંદ, ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
8
8
9
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરે ચંદ્રની સપાટી પર હાર્ડ લૅન્ડિંગ કર્યું હતું. આ સાથે જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નાસાએ કહ્યું છે કે તેમની ટીમ ચંદ્રયાન-2 સાથે સંપર્કનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી સુધી ...
9
10
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ખુલ્લામાં શૌચ કરી રહેલાં બે દલિત બાળકોની માર મારીને હત્યા કરી દેવાઈ છે. શિવપુરી જિલ્લાના સિરસૌદ પોલીસ સ્ટેશનની હદના ભાવખેડી ગામનો આ કેસ છે. બુધવારે સવારે વાલ્મીકિ સમાજનાં બે બાળકો રોશની (ઉંમર 12 વર્ષ) અને અવિનાશ ...
10
11
એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે જેમાં દુલહન નિકાહ કરવા માટે પોતાના દુલ્હાને ઘરે પહોંચી ગયાં. 19 વર્ષનાં ખદીજા અખ્તર ખુશીએ આવું પોતાનાં મહેમાનો માટે નહીં પરંતુ બાંગ્લાદેશની મહિલાઓને પ્રેરણા આપવા માટે કર્યું હતું.
11
12
પાકિસ્તાનમાં સોમવારે સિંધની હાઈકોર્ટમાં જસ્ટિસ સલાહુદ્દીન પન્હવાર અને શમ્સુદ્દીન અબ્બાસીએ જૂનાગઢની એક વ્યક્તિની એ અરજી પર સુનાવણી કરી જેમાં તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ ન મળવાની ફરિયાદ કરી હતી.
12
13
ઓલ ઈંડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (MIM)એ સંકેત આપ્યો છે કે પ્રકાશ આંબેડકરની આગેવાનીવાળી વંચિત બહુજન અગાડી સાથે ગઠબંધન હજુ ખતમ થયુ નથી. એમઆઈમ મહારાષ્ટ્રના અધ્યક્ષ અને ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યુ, "આંબેડકર માટે અમારા દરવાજા હજુ પણ ...
13
14
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ફરી એક વખત મુલાકાત થઈ. આ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતી વખતે ટ્રમ્પે કહ્યું કે ઉગ્રવાદના મામલે નરેન્દ્ર મોદી સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જવાબ આપી ચૂક્યા ...
14
15
ભારતમાં કૉર્પોરેટ કરવેરાઓ ખૂબ ઊંચા છે એવી ફરિયાદ સામે જે તે સમયની સરકારોએ કૉર્પોરેટ કરવેરાઓ ઘટાડીને 25 ટકા સુધી લઈ આવવાનું લક્ષ્યાંક રાખ્યું હતું.
15
16
અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાતી વાવાઝોડું સર્જાયું છે, જેને 'હિકા' નામ આપવામાં આવ્યું છે. સોમવારની રાત્રે 11.30 સુધી હિકા તોફાન વેરાવળથી 490 કિલોમિટર દૂર હતું જે હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે
16
17
રવિવારે અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજિત 'હાઉડી મોદી' કાર્યક્રમને લઈને કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ આને ટ્રમ્પ માટે કરવામાં આવેલો ચૂંટણી પ્રચાર ગણાવ્યો હતો અને કહ્યું હતું ...
17
18
2020માં યોજાનારા 92મા ઑસ્કાર ઍવૉર્ડમાં વિદેશી ભાષાની કૅટેગરીમાં ભારત તરફથી સત્તાવાર ઍન્ટ્રી તરીકે ફિલ્મ ગલીબૉયની પસંદગી થઈ છે.
18
19
મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી 21 ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પત્રકારપરિષદમાં આ અંગેની જાહેરાત કરી.
19