Bbc Gujarati News 39

0

સફળ પરીક્ષણ બાદ પણ ગર્ભનિરોધક ગોળીઓ પુરુષો માટે કેમ નથી બની?

મંગળવાર,એપ્રિલ 23, 2019
0
1
જ્યારે આ રીતે બે ગોરિલાઓએ રેન્જર્સ સાથે સેલ્ફી માટે પૉઝ આપ્યો
1
2
લોકસભા ચૂંટણી : ગુજરાતમાં પાંચ વાગ્યા સુધી 53 ટકા મતદાન
2
3
શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ મુદ્દે તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં ન લેવાતાં હોબાળો મચ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તપાસ એજન્સી ઘણા સમયથી તૌહીદ જમાત જેહાદી સંગઠનની ...
3
4
મહેસાણામાં ગરમીના કારણે બપોરે મતદાન ઘટ્યું
4
4
5
ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ નાત-જાત, વર્ણ, લિંગ, જ્ઞાતિ કે કોમના ભેદભાવ વિના મતદાન કરી શકે છે. જોકે, મતદાન કરીને બહાર નીકળે એટલે તેમનામાં એક સમાનતા જોવા મળે છે. મતદાનમથકમાં તેમના ડાબા હાથની પહેલી આંગળી અને નખ ઉપર શાહી લગાડવામાં આવે છે જેને ...
5
6
- આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન - ગુજરાતમાં અત્યારસુધી કુલ 13.46 ટકા મતદાન - ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં અત્યાર સુધી 10.57 ટકા મતદાન - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કર્યું - ભાજપના અધ્યક્ષ અમિત શાહે ...
6
7
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ પર આપેલા નિવેદન મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન આવેશમાં આવું નિવેદન આપી દીધું હતું. જેમનો તેમને ખેદ છે.
7
8
લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે. મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન યોજાશે અને મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ સમયાંતરે મતદારયાદી બહાર પાડે છે, ...
8
8
9
મંગળવારે ગુજરાતભરમાં મતદાન યોજાશે, આ પહેલાં રવિવાર સાંજથી 48 કલાકનો 'સાઇલન્સ પિરિયડ' અમલમાં આવી ગયો. લોકપ્રતિનિધિ પ્રતિનિધિ ધારાની કલમ 126 હેઠળ લોકસભા, વિધાનસભા કે કોઈપણ પેટાચૂંટણી પૂર્વે તે અમલમાં આવે છે. આ ગાળામાં કોઈ પક્ષ કે ઉમેદવાર જાહેરસભા ન ...
9
10
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત અને રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. 'ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થનામાં જનસભાને સંબોધતા કહ્યું કે અમે આતંકવાદ અને ...
10
11
શ્રીલંકામાં અત્યાર સુધી થયેલા આઠ બૉમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 290 લોકોનાં મોત થયાં છે અને લગભગ 450 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 27 વિદેશી નાગરિકો પણ સામેલ છે. અત્યાર સુધી આઠ બૉમ્બ બ્લાસ્ટ થયા બ્લાસ્ટમાં હોટલ અને ચર્ચને નિશાન બનાવાયાં 290 લોકોનાં ...
11
12
રવિવારે સાંજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થયાની સાથે જ 'સાઇલન્સ પિરિયડ' શરૂ થઈ ગયો. આ ગાળા દરમિયાન કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાહેરસભા ન કરી શકે. ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વે જાહેર ચૂંટણીપ્રચાર અભિયાન થંભી ...
12
13
LIVE: શ્રીલંકામાં છ જગ્યાએ બૉમ્બ બ્લાસ્ટ, 105 લોકોનાં મોતની પુષ્ટી
13
14
કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાથી કોને નુકસાન થશે?
14
15
સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?
15
16
શ્રીલંકામાં બૉમ્બ બ્લાસ્ટ, ચર્ચને નિશાન બનાવાયા
16
17
હાર્દિક પટેલની જાહેરસભામાં ફરી બબાલ, ખુરશીઓ ઊછળી
17
18
નરેન્દ્ર મોદી હોય કે સોનિયા ગાંધી ચૂંટણીમાં તેમના વિશે કેવા ફેક ન્યૂઝ ફેલાયા?
18
19
સ્ટેચ્યૂ ઑફ યુનિટી: સરદારની સૌથી ઊંચી પ્રતિમા પાછળ કોનું ભેજું છે?
19