Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેઠાલાલ લાઈફસ્ટાઇલ, બાયોગ્રાફી- જેઠાલાલ નું જીવન કેવું છે

મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (12:41 IST)
તારક મેહતાના એક પાત્ર એવું છે જેનાથી જ આ સીરીયલને ઓળખ મળી છે. કે આવું પણ કહી શકીએ કે આ સીરીયલથી દિલીપ જોશી(જેઠાલાલ) ને ઓળખ મળી છે. દિલીપ જોશી ફક્ત 12 વર્ષની વયમાં જ અભિનય કરવાનુ શરૂ કર્યુ હતુ તેમણે નામદેવ લહુટે નામથી એક થિયેટર જોઈન કર્યુ હતુ અને તેમનુ પ્રથમ નાટક હતુ એય રણછોડ રંગીલે 
નામ - દિલીપ જોશી
જન્મ- 26 મે 1968  
જન્મ સ્થાન - પોરબંદર 
ઉંચાઈ 1.65m 
પત્ની - જયમાલા જોશી 
મૂવી- મેને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન .. વધુ 
 
તારક મહેતા કા ઉલટા ચશ્મા અને જેઠાલાલ ગડા. આ બંને નામ એક સિક્કાની બે બાજુ છે.લોકપ્રિયતાની ટોચ પર છે.એક સમયે અમુક હિન્દી ફિલ્મોનાં પાત્રોનાં નામ ઘર ઘરમાં જાણીતાં થયાં હતાં. જેઠાલાલ અને દયાભાભી ઘરે ઘરે જાણીતાં થઇ ગયાં છે.
 
તારક મહેતા કા ઉલટા ચશ્માના જેઠાલાલ એટલે જાણીતા ગુજરાતી અભિનેતા  દિલીપ જોશી.આમ તો દિલીપ જોશીએ ગુજરાતી નાટકો,ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં ઘણી વિવિધ ભૂમિકાઓ ભજવી છે.આમ છતાં તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલના વેપારી જેઠાલાલની ભૂમિકાને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.સાથોસાથ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલે 2500થી વધારે હપ્તા પૂરા કર્યા છે.સતત 10 વરસથી રજૂ થઇ રહી છે.

વધુ જુઓ..

સવારે રોજ બે બાફેલા ઈંડા ખાવાથી શું થશે, જાણો આરોગ્યને થશે શું લાભ ?

Mango juice Recipe - શાહી કેરીનો રસ

ઘઉં માં ધનેડા નહીં આવે, તેને સંગ્રહ કરતી વખતે ફક્ત આ 2 વસ્તુઓ ઉમેરો.

ફોન કવરમાં પૈસા મુકો છો ? આ આદત તમને મોંઘી પડી શકે છે

Kids Story- શિયાળની ચાલાકી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - અઠવાડિયે વાંચ્યુ હતુ

ગુજરાતી જોક્સ - મારા લગ્નમાં

અમદાવાદમાં જોવાલાયક સ્થળો ના નામ

US માં બતાવાઈ રામાયણ ની 20 મીનીટની ફૂટેજ, જોઈને બોલ્યો યૂટ્યુબર, બોલ્યો - ઓસ્કર સુધી જશે

ગુજરાતી જોક્સ - એક વર્ષ પછી

આગળનો લેખ
Show comments