બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 8 મે 2022 (17:06 IST)

Cyclone Asani- આસની વાવાઝોડાની આહટથી ફફડાટ, બંગાળની ખાડીમાં પહોંચ્યો

Cyclone
આજથી આસની વાવાઝોડા (Asani Cyclone) ની અસર જોવા મળશે નિષ્ણાતભુવનેશ્વર: બંગાળની ખાડી પર સંભવિત વાવાઝોડા આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોને અસર કરી શકે છે, એમ જાણીતા હવામાનશાસ્ત્રી જેસન નિકોલ્સે જણાવ્યું હતું. ઓડિશા અને બંગાળમાં વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.  આ ચક્રવાત 10 મેના રોજ ઓડિશાના પુરી-ગંજમના દરિયાકિનારા પર ટકરાઈ શકે છે. IMDએ કહ્યું છે કે વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 125 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
 
આ અઠવાડિયે/સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બનેલા કોઈપણ નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને બંને રાજ્યો વચ્ચેના વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.