અમેરિકામાં વસતા ભારતીયો માટે જાહેરાત
અમેરિકાના જો બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇમિગ્રેશન માટે સાનુકુળ પગલાં લેતા,ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા માટે સહમતી દર્શાવવામાં આવી છે.
આ ઉનાળામાં સ્થળાંતર કરનારાઓની પત્નીઓ વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા દાખલ કરાયેલ ક્લાસ એક્શન કેસમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા આ બાબતનું સમાધાન કરવામાં આવ્યું હતું.