બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2024 (08:45 IST)

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ

મોજા હમેશા ધોઈને 
પહેરવા જોઈએ 
એવુ ન થાય કે 
સફળતા 
તમારા પગ
ચૂમવા આવે અને 
ગંધથી ત્યાં જ મરી જાય 

 
 
હલવા પુરી હોય છે 
ખીર પુરી હોય છે 
ભેળ પુરી હોય છે 
પાણી પુરી હોય છે 
સેવ પુરી હોય છે 
પણ ખબર નથી 
આ ઉંઘ પુરી કેમ નહી હોય છે 
 
 
સરદારની માતા ની
તબીયત ખરાબ થઈ 
હોસ્પીટલ લઈ ગયા 
ડાક્ટરએ કહ્યુ
બે Test થશે 
સરદાર જોર જોરથી રડવા લાગ્યો 
હવે શું થશે 
ડાક્ટરએ કહ્યુ ગભરાવો નહી 
કઈક નહી થાય 
 કેમ ન થાય 
મારી મા તો અભણ છે