ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (11:21 IST)

'12th ફેલ' સ્ટાર Vikrant Massey ના ઘરે ગૂંજી કિલકારી, પત્ની શીતલે આપ્યો પુત્રને જન્મ

Vikrant Massey Become Father: 12મુ ફેલ ફેમ વિક્રાંત મૈસી વર્તમાન દિવસોમાં દરેક બાજુ છવાયેલા છે. અભિનેત્રીના દરેક બાજુથી વખાણ થઈ રહ્યા છે. વિક્રાંત પહેલાથી પોતાની ફિલ્મની સફળતાને લઈને ખૂબ જ ખુશ છે.  બીજી બાજુ આ દરમિયાન અભિનેતા માટે એક મોટી ખુશી આવી ગઈ છે. વિક્રાંત લગ્નના 2 વર્ષ પછી પિતા બની ગયા છે. તેમની પત્ની શીતલ ઠાકુરે એક પુત્રને જન્મ આપ્યો છે. 

 
વિક્રાંત મૈસી બન્યા પિતા 
 
વિક્રાંત મૈસી અને શીતલે પોતાના પહેલા બાળકના સ્વાગતની માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર કરી છે. અભિનેતાએ પોસ્ટર શેયર કર્યુ છે. આ પોસ્ટમાં આજની તારીખ લખેલી છે. બીજી બાજુ પોસ્ટરમાં એ પણ રિવીલ કરવામાં આવ્યુ છે કે કપલને કે ક્યુટ પુત્ર જનમ્યો છે. 
 
પેરેંટ્સ બનવા પર વિક્રાંત અને શીત લને સેલેબ્સ આપી રહ્યા છે શુભેચ્છા 
 
વિક્રાંતની આ પોસ્ટ પછી હવ્વે દરેક કોઈ તેમને શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે. પોસ્ટ પર અભિનેત્રી રાશિ ખન્નાએ કમેંટ કરીને લખ્યુ છે Congratulations Massey's. બીજી બાજુ  RJ કિસનાએ લખ્યુ - ખૂબ શુભેચ્છા. આ ઉપરાંત ટીવી અભિનેત્રી સુરભિ જ્યોતિએ કમેંટ કરી Congratulations Guysss. અભિનેત્રી શોબિતા દાસ, મનીષ મલ્હોત્રા સહિત અનેક બીજા સેલેબ્સે કપલને પેરેંટ્સ બનવા પર શુભેચ્છા આપી છે. 
 
લગ્નના 2 વર્ષ પછી પેરેંટ્સ બન્યુ કપલ 

ઉલ્લેખનીય છે કે વિક્રાંત મૈસીએ શીતલ ઠાકુર સંગ વર્ષ 2022માં 14 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. કપલના આ લગ્ન પહાડી રીતિ રિવાજની સાથે સંપન્ન થયા હત.