1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (11:47 IST)

દીપિકા પાદુકોણના નામથી અમેરિકામાં વેચાઈ રહ્યુ છે ડોસા, કીમત તો જાણો

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના ફેંસ દુનિયાભરમાં છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફેને પેજ છે. દીપિકાની ફેન ફોલોઈંગનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે. કે તેના નામની એક ડિશ ખૂબ વાયરલ થઈ રહી છે. 
દીપિકા પાદુકોણ ડોસા - 
સોશિયલ મીડિયા પર બે જગ્યાના મેન્યૂ કાર્ડ વાયરલ થઈ રહ્યા છે. એક ફોટા અમેરિકાના ટેક્સસમાં ઑસ્ટિન પ્રાંતનો છે. જ્યાં પર ડોસા લેબ્સ નામના રેસ્ટોરેંટમાં દીપિકા પાદુકોણના નામનો ડોસા વેચાઈ રહ્યું છે. ડોસાની લિસ્ટમાં જુદા-જુદા વ્વેરાયટીના જિક્ર છે. જેમાંથી એક છે દીપિકા પાદુકોણ ડોસા છે. તેની કીમત મેન્યૂમાં 10 ડૉળર લખી છે. 
દીપિકા પાદુકોણ પરોંઠા થાળી 
પુણેમાં એક રેસ્ટોરેંટમાં દીપિકા પાદુકોણના નામથી પૂરી થાળી પણ છે. મેયૂ કાર્ડમાં થાળીનો નામ દીપિકા પાદુકોણ પરોંઠા થાળી લખ્યું છે. ડીપિકા પાદુકોણએ પરોંથા થાળીનો રેટ 600 રૂપિયા છે. તેમાં ગ્રાહક શાક-રાજમા છોલે, દાલ મખની, રોટી, ભાત, સલાદ, પાપ,ડ સ્વીટ ડિશ વગેરેનો જાયકો લઈ શકો છો.