રવિવાર, 21 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

વેડિંગ નાઈટને રાત્રે ત્રણ વાગ્યે રૂમમાં આવ્યા હતા મામા, દિશા પરમારએ રાહુલ વૈદ્યથી પૂછ્યું- રૂમમાં કોઇ છે શું

Photo : Instagram
16 જુલાઈ 2021ને રાહુલ વૈધ અને દિશા પરમાર લગ્નના બંધનમાં બંધાયા હતા. સોશિયલ મીડિયા પર રાહુલ અને દિશાની મેંહદી- હલ્દીથી લઈને લગ્ન-સંગીત સુધીના ઘણા ફોટ-વીડિયો વાયરલ થયા. આ વચ્ચે એક કપલનો એક વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ રહ્યુ છે જ્યાં રાહુલ જણાવી રહ્યા છે કે વેડિંગ નાઈટને તેના મામા તેના રૂમમાં આવી ગયા હતા
 
મારી ફર્સ્ટ નાઈટ હતી 
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક ફેનએ પેજએ વીડિયો શેયર કર્યુ છે.  વીડિયોમાં રાહુલની સાથે સ્ટેજ પર દિશા સાથે કેટલાક લોકો ઉભા છે રાહુલ બોલ્ર્ર રહ્યા છે "મામા પણ ખૂબ પ્યારા છે મારા મામા આજે સવરે આવ્યા મારા રૂમમાં આ લીજેંડ સવારે 8 વાગ્યે મારા રૂમમાં આવ્યા, મારી ફર્સ્ટ નાઈટ હતી" રાહુલ વીડિયોમાં આગળ કહે છે કે "આ બધા મારા પરિવારવાળા છે, મારા બે કજિન -શ્રેયસ અને અર્પિત - આ બધા મારી સાથે પાર્ટી કરી રહ્યા હતા મે- કહ્યુ મારા રૂમમાં આવી જાઓ. 
 
રૂમમાં કોઈ બીજુ પણ છે શુ
વીડિયોમાં રાહુલ આગળ કહેતા જોવાઈ રહ્યા છે - ખબર નથી શું થયુ રાત્રે બન્ને- તે અમે મારા મામા રાત્રે ત્રણ વાગ્યે મારા રૂમમાં આવી ગયા. મારી ફર્સ્ટ નાઈટ થઈ રહી છે. મારી પત્ની મારાથી પૂછી છે- અમારા રૂમમાં કોઈ બીજુ પણ છે શું અને મે કહ્યુ- હા અહીં ઘણી બધી લીજેંડ્રી લોકો છે ત્યારબદ ખબર નથી હું સૂઈ ગયો. 
 
સવારે 8 વાગ્યે ઘંટડી વાગે છે 
વીડિયોના અંતમાં રાહુલ કહે છે "ફરી સવારે 8 વાગ્યે આ લોકો રૂમની ઘંટડી વગાડે છે અને કહે છે -સૂઈ રહ્યો છે શું- હુ કહ્યુ- હા સૂઈ રહ્યો છુ" તો બોલ્યા- તે જેલેટ લેવા આવ્યા છે રાહુલ આગળ કહે ચે કે મામા- 12 વાગ્યે પણ જેકેટ લઈ શકાતુ હતુ પણ તમારો આભાર સવારે 8 વાગ્યે આવીને મારી ઉંઘ ખરાબ કરવા માટે- સોશિયલ મીડિયા પર રાહુલનો આ મજેદાર વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.