મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (17:31 IST)

પોલ પર યોગા કરતી હૉટ જેકલીન ફર્નાડીસ

જેકલીન ફર્નાડીજ જ્યારેથી કિકમાં સલમાન ખાનની સાથે નજર આવી છે તેમની ફેન ફૉલોઈગ વધી ગઈ છે.  આ એક્ટ્રેસ માત્ર ચેહરાથી જ નહી પણ ફોટનેસમાં પણ સુંદર છે. 
અત્યારે જ જેકલીનએ જણાવ્યુ કે થોડા સમય પહેલા એ એક ફિટનેસ ફ્રીક હતી. તેની એકસરસાઈજ કરતી કેટલીક વીડિયો અને પિકચર્સએ લોકોને ફિટનેસ ગોલ બનાવવા માટે ઈંંસ્પાયર કર્યું છે. 
જેકલીનએ એક લેટેસ્ટ પિક્ચરથી આ સિદ્ધ થઈ રહ્યું છે કે તેમના ફિટનેસ જૂનૂનને પૂરો પાડવા માટે એ કેટલી મેહનત કરી શકે છે. આ ફોટામાં જેકલીન એક પોલ પર બેલેંસ બનાવીને યોગા પોજ આપી રહી છે.