શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 17 માર્ચ 2024 (17:51 IST)

દિવંગત સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ઘેર ગૂંજી કિલકારીઓ, માએ આપ્યો છોકરાને જન્મ

Sidhu Moose Wala
Sidhu Moosewala Brother - પંજાબી ગાયક સ્વ.સિદ્ધુ મૂસેવાલાના ઘરમાં ફરી એકવાર કિલકારી ગુંજી ઉઠી છે. વાત જાણે એમ છે કે, સ્વ.સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌરે એક પુત્રને જન્મ આપ્યો છે. સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
 
પિતા બલકૌર સિંહે તેમના નાના દીકરાની તસવીર શેર કરતા લખ્યું, 'શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે