શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (13:57 IST)

Marakkar’એ બોક્સ ઓફિસ પર બનાવ્યો રેકોર્ડ,

Marakkar: Lion of the Arabian Sea મોહનલાલની રિલીઝ થયેલી ફિલ્મ મારક્કરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મએ વિશે જાણકારી છે કે તેણે રિલીઝ પહેલા જ 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે.
 
 આ ફિલ્મ બનાવવાનો વિચાર ઘણા સમય પહેલા મોહનલાલનો હતો. હવે આ ફિલ્મ બની છે અને સિનેમાઘરોમાં રિલીઝ પણ થઈ છે. Marakkar: Lion of the Arabian Sea સુનીલ શેટ્ટીની સ્ટારર ફિલ્મ છે તેને રિલીઝ પહેલા જ આટલા આંકડાને સ્પર્શી ગઈ છે જેને એક મોટી સફળતા માનવામાં આવે છે. આ ફિલ્મને એડવાંસ બુકિંગના કારણે ફિલ્મ 100 કરોડની યાદીમાં આવી છે.