બુધવાર, 17 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (16:10 IST)

રામ ગોપાલ વર્માએ તેમની મા માટે લખ્યો "અનહેપી મદર્સ ડે" કારણ પણ જણાવ્યો શા માટે નહી કરતા વિશ

ram gopal varma
રામ ગોપાલ વર્મા તેમની ટ્વીટ અને સ્પષ્ટ નિવેદનોના કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. આ વખતે તેમની મદર્સ ડેનો પોસ્ટ ચર્ચામાં છે. આ અવસરે આખી દુનિયાએ તેમની માને વિશ કર્યો તેમજ રામ ગોપાલ 
વર્મા તેના પર જુદો જ વિચાર છે.  તેમણે ટ્વિટર પર ફક્ત તે માતાઓની વિશ કર્યો છે જેને ક્વાલિટી પ્રોડ્ક્ટસને જન્મ આપ્યો. તેમના શુભેચ્છામાં, તેમણે તેની માતાને શામેલ નહી કર્યો. 
પોતાની માતાને વિશ ન કર્યો 
રામ ગોપાલ વર્માએ લખ્યું છે કે, બધી માતાઓ બાળકો પેદા કરે છે પરંતુ હું ફક્ત તે જ માતાઓને વિશ કરવા ઈચ્છુ છું કે જેમણે ક્વાલિટી પ્રોડ્ક્ટસને જન્મ આપ્યો. પણ પોતાની માને નહી જેને મારા જેવા નકામા 
માણસેને જન્મ આપ્યો.... હે મૉમ, તમે ખૂબ  "અનહેપી મદર્સ ડે" છો કારણ કે મેં તમને ખુશીનો 1 દિવસ ક્યારેય આપ્યો