સલમાન ખાનએ મોડી રાત્રે મદર્સ ડે પર કર્યો પોસ્ટ મા સલમા ખાન અને હેલનની ફોટા કરી શેયર

salman khan
Last Modified સોમવાર, 10 મે 2021 (10:01 IST)
સલમાન ખાન તેમની માતાના ખૂબજ નજીક છે. મદર્સડે ના અવસર પર તેણે તેમની માતાની ખાસ ફોટા શેયર કરી છે. લેખક સલીમ ખાનએ પ્રથમ લગ્ન સલમા ખાનથી કરી હતી જેનાથી સલમાન ખાન થયા પછી તેબે હેલનથી બીજી લગ્ન કરી.
માની ફોટા કરી શેયર
સલમાન ખાન તેમની મા સલમા અને સોતેલી મા હેલન બન્નેની સાથે સારી બૉંડિંગ શેયર કરે છે હવે મદર્સ ડે ના અવસર પર એક્ટ્રેસ ફોટા શેયર કરી છે. મોડી રાત્રે સલમાનએ તેમની માની ફોટા પોસ્ટ કરી અને લખ્યુ હેપ્પી મદર્સ ડે સુરક્ષિત રહેવું. ફોટામાં સલમા ખાનએ બ્લેક રંગની સાડી પહેરીને પોજ આપી રહી છે.
મદર્સ ડેની શુભકામના આપી
સલમાનએ બીજી ફોટા હેલનની શેયર કરી છે. તેણે કેપ્શન આપ્યો. મદર્સ ડેની શુમકામના સુરક્ષિત રહેવું. જણાવીએ કે સલમાન અને હેલન ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કરી ચૂક્યા છે.


આ પણ વાંચો :