1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (16:09 IST)

Sidharth Shukla: સિદ્ધાર્થ શુક્લાના બાળપણની ફોટા વાયરલ ફેંસ આપી રહ્યા દિવગંત અભિનેતાને શ્રદ્ધાંજલિ

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનની ખબર જેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ દરેક ફેન માત્ર દિલથી આ જ ઈચ્છી રહ્યુ હતુ કે આ એક માત્ર અફવાહ નિકળે પણ આવુ નથી થયુ. ગુરૂવારે (2 સેપ્ટેમ્બર 2021)ને સિદ્ધાર્થ શુક્લાએ તેમની આખરે શ્વાસ લીધી અને આ દુનિયાને અલવિદા કહી દીધું. 
સિદ્ધાર્થની થ્રોબેક ફોટા વાયરલ 
સિદ્ધાર્થ શુક્લાને ફેંસ સોશિયલ મીડિયા પર યાદ કરી રહ્યા છે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની એક ફોટા તીવ્રતાથી વાયરલ થઈ રહી છે. આ ફોટાને ટ્વિટર પર ઈંડિયન હિસ્ટ્રી પિક્સ (@IndiaHistorypic) એ પણ શેયર કર્યુ છે આ પોસ્ટ પર ફેંસ સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.