B'Day ઈંડસ્ટ્રીમાં આવતા પહેલા 90 કિલોની સોનાક્ષી ગજબની સ્લિમ થઈ ગઈ છે..

Last Modified રવિવાર, 2 જૂન 2019 (12:45 IST)
B'Day ઈંડસ્ટ્રીમાં આવતા પહેલા 90 કિલોની સોનાક્ષી ગજબની સ્લિમ થઈ ગઈ છે. જુઓ   હૉટ  ફોટા
સોનાક્ષી સિન્હા આજે તેમનો 32મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. જુઓ   હૉટ  ફોટા
તેમને તેમની પહેલી જ ફિલ્મ માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું. 
તેમની પ્રથમ ફિલ્મ જોતા જ લોકો તેમના દીવાના થઈ ગયા હતા. 
આટલુ જ નહી હવે આ હસીનાએ સિક્સ પેક બનાવી લીધી છે. 
તેમને ગણના તે એક્ટ્રેસેસમાં હોય છે જે તેમના સ્ટાઈલ સ્ટેટમેંટ માટે ઓળખાય છે. 


આ પણ વાંચો :