રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2017 (12:17 IST)

સ્ટૂડેંટ ઑફ દ ઈયરની હીરોઈન આ છે!!! તમે પણ જાણો

ચંકી પાડેની દીકરી અન્નયા પાંડે પેરિસના લે બૉલ ઈવેંતમાં ડેબ્યૂ કરવાને લઈને ખૂબ ચર્ચામાં છે. જેમ કે ચર્ચામાં હતું. અન્નયા કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયરમાં ટાઈગર શ્રાફની સાથે નજર આવશે. સૂત્રો મુજ્બ તેમા સારા અલી ખાન અને જાહ્નવી કપૂરનો નામ પણ સામે આવી રહ્યું હતું. પણ આખરે અન્નયાને જ ફાઈનક કરાયું છે.