શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (16:11 IST)

સોશિયલ મીડિયા પર Troll થતા ગભરાવી શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન, ઈંસ્ટાગ્રામ પર ક્લોજ કર્યુ આ સેક્શન

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતર તેને તેમના સોશિયલ મીડિયા અકાઉંત પલ્બિક કર્યુ હતું. ફેંસની સાથે તે તેમની પર્સનલ લાઈફ શેયર કરવા લાગી  હતી. પણ ટ્રોલર્સનો નિશાના બનવાના કારણે સુહાના ખાનએ અકાઉંટને અત્યારે તો પબ્લિક ક રહેવા દીધું પણ કમેંત સેક્શન બંદ કરી નાખ્યુ હતું. તમને જણાવીએ કે સુહાના ખાનને લોકો ફોલો કરી રહ્યા છે.
સુહાના ખાન ઘણી વાર તેમની બોલ્ડ ફોટા લઈને ચર્ચામાં આવી છે. ઘણા લોકોએ તેને ટ્રોલ કર્યુ છે. પણ તે મીડિયાની સામે વધારે નહી આવે છે. ટ્રોલર્સના નિશાના પર રહે છે. કોઈ યૂજર તેને શાહરૂખની કોપે જણાવે છે તો કોઈ તેને નકચઢી કહે છે. તેથી સુહાના ખાનએ તે બધાથી બચવા એક સરળ ઉપાય શોધ્યુ ચે. તે કમેંત સેક્શનને ડિસેબલ કરવું. સુહાના ખાનએ કમેંટ સેક્શન બંદ કરી નાખ્યુ છે. એટલે કે હવે લોકો તેને કઈક લખી શકશે અને તેમજ ટ્રોલર્સના નિશાના પર પણ નહી રહેશે.