1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified સોમવાર, 14 જૂન 2021 (18:10 IST)

Video- જ્યારે સુશાંત સિંહ રાજપૂતએ જણાવ્યો હતો મોતથી તેણે શા માટે લાગે છે ડર

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેમના ઘણ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા. તેમાં તેના જીવનના ઘણા રંગ જોવા મળ્યા. સાથે તજ તેમના પેશન, શોખ અને ડર પણ લોકોની સામે આવ્યા. એક 
ઈંટરવ્યૂહના દરમિયાન સુશાંતએ જણાવ્યુ કે તેણે મોતથી ડર લાગે છે અને તેના કારણા પણ જણાવ્યા હતા 
 
નથી ખબર પડ્યુ તેની મોતના કારણ 
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ને તેમના મુંબઈ સ્થિત અપાર્ટમેંટમાં મૃત મળ્યા હતા. તેમના નિધન પછી રિપોર્ટસ હતી જે ડિપ્રેશનમાં હતા અને તેણે આત્મહત્યા કરી છે. સુશાંતની મોતંજા શું કારણ હતા તેમના 
ફેંસ અત્યાર સુધી નથી જાણી શ્ક્યા. આ બાબતમાં તપાસ ચાલી રહી છે. સુશાંતની આત્મહત્યાની ખબરોના વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે જણાવ્યુ હતુ કે તે મોતથી ડરે છે. 
 
જણાવ્યો કઈ વાતથી લાગે છે ડર
ઈંટરવ્યૂહ દરમિયાન જ્યારે તેનાથી પૂછાયુ કે શું કઈ આવુ નથી જેનાથી તેને ડર લાગે છે? તેના પર સુશાંતએ જવાબ આપ્યો હતો કદાચ મોત. તેન કારણ તેણે જણાવી હતી, હું 3 કલાક સૂઈ જાઉ છુ તો મને ખબર 
નથી રહેતી કે હુ કોણ છું.? તમે કોણ છો આ ન જાણવો ડરાવનો છે. કદાચ મોત પછી પણ આવુ હોય છે. 
 
ડર પર નિયંત્રણ મેળવવા ઈચ્છતા હતા સુશાંત 
સુશાંત સિંહ રાજપૂત પોતાને ચેલેંજ કરતા હતા તેન સોશિયલ મીડિયા પોસ્ટસથી આ વાત સામે આવી છે જે તે તેમના ડર પર નિયંત્રણ કરવા ઈચ્છતા હતા. તેણે એક લિસ્ટ બનાવી રાખી હતી જેમાં તે સપના 
લખતા હતા જેને તે પૂર્ણ કરવા ઈચ્છતા હતા. તેમાંથી એક સપના કબ્રિસ્તાનમાં એક રાત પસાર કરવાના પણ હતા. 2018મા તેણે લખ્યુ હતિ જ્યારે તે બુરી રીતે ડરી ગયા જાય છે તો મજા આવે છે. સાથે જ લખ્યુ 
હતુ કે તેમના બર્થડે પર ડરનો સામનો કરવા માટ કબ્રિસ્તાનમાં એક રાત પસાર કરવા ઈચ્છે છે.