1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 13 જૂન 2021 (17:01 IST)

સોનચિડિયાના કિસ્સો યાદ કરી ઈમોશનલ થયા મનોજ વાજપેયી બોલ્યા- વિશ્વાસ નથી હોતુ, સુશાંત

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ઈંડસ્ટ્રીના એક એવા સ્ટાર હતા જેણે ખૂબ ઓછા સમયમાં મોટી ઉપલબ્ધીઓ મેળવી હતી. સુશાંત 14 જૂન 2020ને મુંબઈના બાંદ્રા સ્થિત તેમના અપાર્ટમેંટમાં મૃત મળ્યા હતા. 
આખુ દેશ અત્યાર સુધી તેમના મોતના દુખથી બહાર નહી નિકળી શકી છે. આટલુ જ નહી ફિલ્મી દુનિયાના બધા કળાકારોને પણ આ ઘટનાથી ખૂબ મોટો ધક્કો લાગ્યો છે. "સોનચિડિયા" (Sonchiraiya)'માં 
 
સુશાંત સિંહ રાજપૂતની સાથે કામ કરયા મનોજ વાજપેયી પણ અત્યાર સુધી તેમના સહ કળાકારની મોતને ભુલાવી નહી શક્યા છે. તાજેતરમાં એક વાર ફરી તેણે સુશાંતને યાદ કરતા "સોનચિડિયા" 
 
(Sonchiraiya)' ની શૂટિંગનો એક કિસ્સો શેયર કર્યુ છે. 
એક ઈંટરવ્યૂહમાં મનોજ વાજપેયીએ એક્ટરને યાદ કરતા જણાવ્યુ કે તેણે આ વાતની જાણકારી મળી કે સુશાંત હવે આ દુનિયામાં નથી રહ્યા આ વાતનો વિશ્વાસ જ નથી થયો. તેણે જણાવ્યુ કે સિવંગત એક્ટરએ 
 
સિતારા અને ગ્રહને લઈને ખૂબ રૂચિ હતી. તે હમેશા તેની વિશે વાત કરતા રહેતા હતા. પિંકવિલાથી વાત કરતા મનોજ વાજપેયીએ કહ્યુ કે જ્યારે તમાર પાસ્ટ ટેંસની વાત કરી ત્યારે મન લાગ્યો કે સુશાંત અમારા 
 
વચ્ચે નથી. મને અત્યારે પણ આ વાતનો વિશ્વાસ નથી થઈ રહ્યુ છે. 
 
તે આગળ કહે છે કે "સોનચિડિયા"ની શૂટિંગના દરમિયાન અમે સૌ ઘણી વાર એક સાથે પાર્ટી કરી. તે સિતારા અને ગ્રહમાં ખૂબ રૂચિ હતી. સુશાંતની પાસે એક મોંઘુ ટેલીસ્કોપ હતો અને તે આ ટેલિસ્કોપને તેમની 
 
ક્ષ્સાથે લઈવે આવ્યો હતો. તેનો આ ટેલિસ્કોપ અમે પણ સિતારાને જોવા માટે ઉપયોગ કરતા હતા. તેણે આકાશગંગા અને ગ્રહોના વિશે ખૂબ જાણકારી હતી. સુશાંતના વિશે મારા પાસે આ યાદો છે. 
 
મનોજ વાજપેયી સુશાંત સિંહ રાજપૂતની સાથે "સોનચિડિયા"માં કામ કર્યો હતો. 
જણાવીએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ને તેમના મુંબઈ સ્થિત અપાર્ટમેંટમાં મૃત મળ્યા હતા. તેણે ટીવી શો પવિત્ર રિશ્તા થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. તેનાથી પહેલા બેકગ્રાઉંડ ડાંસરના રૂપમાં 
 
પણ કામ કર્યો. ત્યારબાદ તેણે બૉલીવુડમાં પગલા રાખ્યા.