સુશાંતના પરિવારમાં વધુ એક આઘાત, ઘરના બીજા એક સભ્યનું મોત

Last Modified મંગળવાર, 16 જૂન 2020 (09:44 IST)
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ રવિવારે તેમના મુંબઈના ઘરમાં સુસાઈડ કરી લીધી હતી.
તેમના
નિધનથી પરિવાર આઘાતમાં
સુશાંતના કઝિન ભાઇની પત્ની સુધા દેની બિહારના પૂર્ણિયામાં રહેતી હતી. સુશાંતના સુસાઇડના સમાચાર મળ્યા બાદ તેઓ અસ્વસ્થ થઇ ગયા હતા અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. જે સમયે મુંબઇમાં સુશાંતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી પૂર્ણિયામાં સુધા એ અંતિમ શ્વાસ લીધા. આખા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.આ પણ વાંચો :