Webdunia - Bharat's app for daily news and videos

Install App

Trailer Jersey આવી ગયું શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર

બુધવાર, 24 નવેમ્બર 2021 (14:28 IST)
શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર આવી ગયું છે. ડિરેક્ટર ગૌતમ ટીન્નાનુરી અને એક્ટર શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર, પંકજ કપૂર સ્ટારર ફિલ્મ 'જર્સી' આજથી 2 વર્ષ પહેલા રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'જર્સી'ની રીમેક છે. ક્રિકેટ આધારિત આ ફિલ્મ 'જર્સી'માં શાહિદ કપૂર તદ્દન નવા જ લૂકમાં જોવા મળી રહ્યો છે.
 ફિલ્મ 'જર્સી'માં એક્સ-ક્રિકેટર અર્જુન (શાહિદ કપૂર)ની વાર્તા છે જે ફરી એકવખત ક્રિકેટ સાથે જોડાય છે. જેમાં તેનો પારિવારિક સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. 3 મિનિટનું 'જર્સી'નું ટ્રેલર દર્શકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ લાવી દેશે. 'જર્સી'માં શાહિદ કપૂરના સપના, આશા અને પરિવારની વાર્તા છે.
 
'જર્સી'ના શૂટિંગ વખતે શાહિદ કપૂર ઈજાગ્રસ્ત થયો હતો
એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, શાહિદ કપૂર જ્યારે મોહાલીમાં 'જર્સી' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે ત્યાં ઈજાગ્રસ્ત થયો હતો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ટોફુ સાથે સ્વાદિષ્ટ અને હેલ્દી નાસ્તો બનાવો

નારિયેળ ભાત કેવી રીતે બનાવશો?

ઘરે જિમ વગર મલાઈકા અરોરા જેવું ફિગર મેળવો, દરરોજ કરો આ 5 વર્કઆઉટ્સ

Metabolism Boosting Drinks: જો તમારું વજન અને બ્લડ સુગર બંને વધારે છે, તો તમારા ડાયેટમાં આ પીણાંને જરૂર સામેલ કરો.

ચોકોબાર આઈસ્ક્રીમ

આગળનો લેખ
Show comments