ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 18 નવેમ્બર 2021 (15:15 IST)

પ્રીતિ જિંટા 46ની ઉમ્રમાં જોડિયા બાળકોની માતા બની

At age 46
બૉલીવુડ ઈંડસ્ટ્રીની બબલી એકટ્રેસ પ્રીતિ જિંટાના ઘર ખુશીઓ આવી છે. એક્ટ્રેસના ઘરે કલરવ ગૂંગ્યો છે. પ્રીતિ જિંટાએ બે જોડિયા બાળકોની માતા બની છે. તેમના જીવનના આ મોસ્ટ હેપ્પીએસ્ટને પ્રીતિએ એક સોશિયલ મીડિયા પોસ્ટથી ફેંસની સાથે શેયર કર્યુ છે. પોસ્ટમાં પ્રીતિ તેમના બાળકોના નામ પણ ફેંસને જણાવ્યા છે. 
 
પ્રીતિ જિંટાએ તેમના ઈંસ્ટાગ્રામ પર હસબેંડ સાથે તેમની ફોટાની સાથે એક સ્પેશલ નોટ શેયર કરીને આ ગુડ ન્યુઝ આપી છે. પ્રીતિએ તેમની પોસ્ટમાં લખ્યુ  मैं आज आप सभी के साथ हमारी अमेजिंग न्यूज शेयर करना चाहती हूं. मैं और जीन बहुत ज्यादा खुश हैं. हमारे दिलों में इतना ज्यादा ग्रैटिट्यूड और प्यार भर गया
 
કારણકે અમારા ઘરે બે બાળકો Jai Zinta Goodenough અને Gia Zinta Goodenough એ જન્મ લીધુ છે.