Webdunia - Bharat's app for daily news and videos

Install App

બૉક્સિંગ પર બનેલી અભિનેતા સુદીપ પાંડેની હિન્દી ફિલ્મ 'વી ફોર વિક્ટર' માર્ચમાં રિલીઝ થશે

Updated: બુધવાર, 16 જાન્યુઆરી 2019 (14:16 IST)
બૉક્સિંગ પર બનેલી મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'બૉક્સર', ધર્મેન્દ્રની 'અપને', પ્રિયંકા ચોપરાની 'મેરી કૉમ' અને અનુરાગ કશ્યપની 'મુક્કાબાઝ' ધણી ચર્ચિત ફિલ્મો છે. અને હવે બોજપુરીના સુપરહિટ એક્શન હીરો સુદીપ પાંડેની બૉક્સિંગ પર હિન્દી ફીચર ફિલ્મ 'વી ફોર વિક્ટર' માર્ચ 2019માં રિલીઝ થઈ રહી છે. સુદીપ પાંડેએ ડઝનથી વધુ ભોજપુરી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યા બાદ પહેલીવાર હિન્દી ફીચર ફિલ્મ વી ફોર વિક્ટરમાં હીરો તરીકે આવી રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક છે એસ. કુમાર.
આ ફિલ્મ અંગે જણાવતા સુદીપ પાંડે કહે છે કે, એમાં બૉક્સરના જીવનના ઉતાર-ચડાવ દર્શાવવામાં આવ્યા છે.ફિલ્મમાં મેં વિક્ટરનું પાત્ર ભજવ્યું છે જે સામાન્ય વ્યક્તિ છે અને એ કેવી રીતે બૉક્સર બને છે. એટલું જ નહીં, એ કેવી રીતે દેશહિતમાં કામ કરે છે.  આ એક મેયુઝિકલ, પારિવારિક અને એક્શનથી ભરપુર ફિલ્મ છે.
 ફિલ્મ 'વી ફોર વિક્ટર' માં બંગાળી હીરોઇન પામેલા, સાઉથની સ્ટાર રૂબી પરિહાર, નસીર અબ્દુલ્લા, ઉષા વાચ્છાની, રાસુલ ટંડન, સંજય સ્વરાજ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પહેલીવાર આ ફિલ્મમાં સુદર્શન ન્યુઝના ચેરમેન સુરેશ ચવ્હાણ પણ અભિનય કરતા જોવા મળશે. એસ. કુમાર દિગ્દર્શિત ફિલ્મના લેખક છે રમેશ મિશ્રા (આઈએએસ), સંગીતકાર સંજીવ-દર્શન, ગીતકાર સંજીવ ચતુર્વેદી અને કૃષ્ણા ભારદ્વાજ છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

આગળનો લેખ
Show comments