0
After 12th - ધોરણ 12 પછી શુ ? જાણો કોમર્સના ટૉપ 21 કોર્સેસ જે તમે કરી શકો છો
સોમવાર,મે 5, 2025
0
1
GSEB Class 12th Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલા 12મા ધોરણના પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
1
2
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ... પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી ...
2
3
સોનાના ભાવમાં ફરી એકવાર ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા, સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર એટલે કે રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર હતું, પરંતુ હવે તે જ સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ ₹ 6658 સસ્તું થઈ ગયું છે.
3
4
Trade Ban Between India and Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર હવે સંપૂર્ણ રીતે બેન થઈ ગયો છે. આ બેન થી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે. કારણ કે અનેક વસ્તુઓ માટે તે ભારત પર નિર્ભર છે.
4
5
દિલ્હીમાં વાવાઝોડુ અને વરસાદને કારણે હવાઈ મુસાફરો પર તેની અસર પડી છે. દિલ્હી એયરપોર્ટે એડવાઈઝરી રજુ કરીને કહ્યુ છે કે મુસાફરો પોતાના ઘરેથી ફ્લાઈટનો શેડ્યુલ જોઈને નીકળે. અત્યાર સુધી 40 ફ્લાઈટ કેન્સલ થઈ છે અને 100 લેટ થઈ છે.
5
6
Airspace Wars Between India and Pakistan: ગયા અઠવાડિયે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાને એકબીજા માટે પોતપોતાના હવાઈ ક્ષેત્રો બંધ કરી દીધા છે. આના કારણે બંને દેશોની એરલાઇન્સના ખર્ચમાં વધારો થયો છે.
6
7
Share Market Holiday: ભારતીય શેર બજારમાં આજે રજા છે અને બધા વેપાર બંધ રહેશે. ગુરૂવાર 1 મે 2025 ના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર શેર બજારની રજા છે. ઉલ્લેખનીય છે કે 1 મે 1960 ના રોજ મહારાષ્ટ્રનુ ગઠન થયુ હતુ. ભારતીય શેર બજારના બંને પ્રમુખ એક્સચેંજ ...
7
8
મહિનાની શરૂઆત પહેલા કેટલાક નિયમો બદલાઈ જાય છે. જ્યારે, પેટ્રોલ, સીએનજી, એલપીજી ગેસ વગેરેના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. મે મહિનો શરૂ થઈ ગયો છે, જાણો આજથી કયા ફેરફારો જોવા મળશે.
8
9
Gold Rate Today - આજે દેશના 10 શહેરોમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે, જે ખરીદદારો અને રોકાણકારોને રાહત આપી શકે છે.
9
10
આ વર્ષે દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ 5 માંથી 4 વખત ઘટાડવામાં આવ્યા છે, જ્યારે કિંમતમાં એક વખત વધારો કરવામાં આવ્યો હતો.
10
11
Gold Price Today: અખાત્રીજના શુભ પ્રસંગે સોનુ ખરીદવાની તૈયારી કરી રહેલ લોકો માટે સારા સમાચાર છે. ટ્રેડ વોરમા નરમીની આશાથી સોનુ સતત સસ્તુ થઈ રહ્યુ છે.
11
12
પંજાબના અમૃતસરમાં સ્થિત અટારી બોર્ડર દ્વારા જ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાભાગે વેપાર થાય છે.
12
13
સીબીએસઈ બોર્ડના ધોરણ 10 અને 12 માં હાજર રહેલા વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમના પરિણામો જાહેર થયા પછી તે ચકાસી શકે છે.
13
14
Air India Talks With Boeing: બોઈંગ ના સીઈઓ કેલી ઓર્ટબર્ગએ બુધવારે કહ્યુ કે ટૈરિફને કારણે ચીનના ક્લાયંટ આ સંકેત આપ્યો છે કે તે ડિલીવરી નહી લે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે કંપની હવે આ વિમાનોને કોઈ અન્ય ઈચ્છુક ખરીદનારાઓને સપ્લાય કરશે.
14
15
જો તમે પ્રાણીઓના ખૂબ જ શોખીન છો અને તેમની સાથે સમય વિતાવવાનું પસંદ કરો છો, તો આ ન માત્ર તમારો શોખ બની શકે છે
15
16
સોનાના ભાવમાં તાજેતરમાં જબરદસ્ત વોલેટિલિટી જોવા મળી રહી છે. જ્યારે મંગળવારે 24 કેરેટ સોનાએ ઐતિહાસિક ઉછાળો માર્યો હતો
16
17
જો તમને જન્માક્ષર જોઈને, ભવિષ્યવાણી કરીને કે હથેળીઓ વાંચીને લોકોના ભવિષ્ય વિશે માહિતી આપવા જેવા કામમાં રસ હોય તો તમે તેને કારકિર્દી તરીકે અપનાવી શકો છો.
17
18
સોનાની કિમંત પ્રતિ 10 ગ્રામ એક લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે. આ પહેલીવાર છે જ્યારે તેની કિમંત આ સ્તર પર પહોચી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તનાવને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે
18
19
ATM New Rules - જો તમે ATMમાંથી વારંવાર રોકડ ઉપાડો છો અથવા બેલેન્સ ચેક કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે.
19