બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 25 એપ્રિલ 2021 (12:44 IST)

Corona Test- કોરોનાના લક્ષણ થયા પછી પણ શા માટે નેગેટિવ આવે છે રિપોર્ટ? જાણો ત્યારબાદ શું કરવું

કોરોના વાયરસની મહામારીથી બીજી લહેરમાં આ રોગોના કેટલાક લક્ષણ સામે આવી રહ્યા છે. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી તેનો ગંભીર લક્ષણ છે. જે છેલ્લા વર્ષ કરતા આ વર્ષે મોટી ચિંતાજનલ વાત છે. 
તાવ, શરદી, ખાંસી, શરીરના દુખાવો વધારે થાક અને જાડા કોરોના સંક્રમણના એવા લક્ષણ છે જેને જોતા જ કોરોના ટેસ્ટની સલાહ આપીએ છે. પણ કેટલાક લોકો એવા પણ છે જેમાં રોગના લક્ષણ નહર નહી 
આવી રહ્યા પણ તે કોરોના પૉઝિટિવ આવી રહ્યા છે. તેમજ બીજી બાજુ ચિંતાનો વિષય આ પણ છે કે કોરોનાના લક્ષણ થતા પર પણ કેટલાક લોકોની રિપોર્ટ નેગેટિવ આવી રહી છે. તેથી મનમાં સવાલ આ આવી 
રહ્યો છે કે કોવિડ 19ના લક્ષણ થતા પર પણ આખરે રિપોર્ટ નેગેટિવ શા માટે આવે છે. 
 
કેવી રીતે હોય છે કોરોનાની તપાસ 
કોરોના સંક્રમણની તપાસ માટે બે પ્રકારના ટેસ્ટ હોય છે RTPCR અને એંટીજન ટેસ્ટ. આરટીપીસીઆરને ડાક્ટર અને વિશેષજ્ઞ સચોટ માની રહ્યા છે. આરટીપીસીઆરનો અર્થ છે કે રિયલ ટાઈમ રિવર્સ 
ટ્રાસક્રિપ્શન પૉલીમરેજ ચેન રિએક્શન. આ ટેસ્ટમાં નાક કે ગળાથી એક નમૂનો લેવાય છે. વિશેષજ્ઞો મુજબ RTPCR પુષ્ટિ કરી શકે છે કે કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહી એક વાર દર્દીની નાક કે ગળાથી સ્વાબ લીધા પછી તેને એક તરળ પદાર્થ નાખીએ છે. રૂથી લાગેલ વાયરસ તે પદાર્થ સાથે મળી જાય છે અને તેમાં એક્ટિવ રહે છે. પછી આ નમૂનાને ટેસ્ટ માટે લેબ મોકલાય છે. 
 
બધા લક્ષણ જોવાયા પછી પણ શા માટે નેગેટિવ આવે છે રિપોર્ટ 
જોવાય તો તેના ઘણા કારણ હોઈ શકે છે પણ પછી પણ તેના મુખ્ય કેટલાક કારણ છે 
-સેંપલ લેવામાં બેદરકારી 
-સ્વાબ લીધાના સમયે ભૂલ 
- સ્વાબ લેવાના ખોટા રીત, વાયરસને સક્રિય રાખવા માટે તરળ પદાર્થની જરૂરી માત્રા ઓછી થવી, સ્વાબના મનૂના અનુચિત ટ્રાસપોર્ટેશન ફોલ્સ નેગેટિવ આવવાના ઘણા કારણ થઈ શકે છે. 
દર્દીના શરીરમાં વાયરસના ઓછા અસર 
દરેક વ્યક્તિની ઈમ્યુનિટી જુદી-જુદી હોય છે. આ વાત અમે બધા જાણીએ છે જેમ કે હળવુ તાવને સાથે પણ સરળતાથી સહન કરી જાય છે. તો તેમજ કેટલાક લોકો ખાંસી-શરદી થતા પર પણ ખૂબ પરેશાનીનો 
 
સામનો કરી રહ્યા છે. આ જ રીતે કોરોના વાયરસ મહામારીમાં પણ કેટલાક લોકોમાં ઘણા લક્ષણ નજર આવે છે. પણ સાચી રીતે વાયરસનો લોડ ઓછું હોય છે. જેનાથી રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. 
ટ્રાંસપોર્ટેશનમાં સેંપલ ખરાબ થવું. 
કોલ્ડ ચેનને સાચી રીતે ન મેનેજ કરવાના કારણે જો ટ્રાંસપોર્ટેશનના સમયે વાયરસ સામાન્ય તાપમાનના સંપર્કમાં આવે છે. તો આ તેમની વાઈટેલિટી ગુમાવી નાખે છે અને4 રિપોર્ટ નેગેટિવ આવે છે. 
ટેસ્ટથી પહેલા પાણી પીવું પણ કારણ 
ક્યારે-ક્યારે આવું હોય છે કે જો કોવિડ 19 પરીક્ષણથી પહેલા કઈક ખાધુ છે કે પછી પાણી પીધુ છે તો આ આરટીપીસીઆરના પરિણામને પ્રભાવિત કરે છે. 
લક્ષણ પછી પણ રિપોર્ટ નેગેટિવ આવે તો શું કરવું. 
જો કોઈ વ્યક્તિ કોરોનાના આ લક્ષણ તાવ, શરદી-ખાંસી, શરીરના દુખાવા અને ઝાડા છે પણ તેમની રિપોર્ટ નેગેટિવ આવી છે તો વ્યક્તિને 5-6 દિવસો પછી ફરીથી ટેસ્ટ કરાવવું જોઈએ. કોરોનાથી સંકળાયેલી 
 
જાણકારીથી અપડેટ રહીને ન માત્ર સુરક્ષિત રહી શકાય છે પણ તેનાથી ડર, તનાવ અને નિરાશા પર પણ નિયંત્રણ મેળવી શકા