શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (21:04 IST)

આવું જોક્સ કે હંસવું રોકાશે નહી

પપ્પૂના પગ નીળા પડી ગયા
 
ડાક્તર -ઝેર છે કાપવી પડશે
 
પગ કાપીને નકલી લગાવી નાખી
 
 
બે દિવસ પછી નકલી પગ પણ નીળા પડી ગયા
 
ડોક્ટર - હવે બીમારી સમજમાં આવી ગઈ
 
જીંસ રંગ છોડી રહી છે...