0

ગુજરાત કોરોના બુલેટીન: 24 કલાકમાં નોંધાયા 34 કેસ, આજેપણ એકપણ દર્દીનું મોત નહી

ગુરુવાર,જુલાઈ 22, 2021
0
1
કેરળ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંઅ અને પૂર્વોત્તર રાજ્યો સાથે 13 રાજ્યોમાં કોરોના સંક્રમણના વધી રહ્યા કેસ. તેને ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાના રૂપમાં જોવાઈ રહ્યુ છે. ભારતમાં અત્યારે કોરોના સંક્રમણના 40 હજારથી વધારે કેસ સામે આવી ...
1
2
દુનિયાભરના લોકો માટે કોરોનાવાયરસ આજે પણ પરેશાની બનેલુ છે. લોકો અત્યારે આ વાયરસના ડરથી ઉભરી જ શકયા ન હતા જે એક વધુ વાયરસએ તેની ચિંતા વધારી રાખી છે. માની રહ્યુ છે કે આ વાયરસ કોરોનાવાયરસથી પણ વધારે ખતરનાક છે. સૌથી વધારે ડરાવનારી વાત આ છે કે આ વાયરસના ...
2
3
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના પ્રોફેસર અને વૈજ્ઞાનિક સમીરન પાંડા આગાહી કરી છે કે કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં દરરોજ મળશે કોરોનાના 1 લાખ નવા કેસ. લોકડાઉનમાં છૂટ અને પર્યટન સ્થળો પર જોવા મળી રહેલ ભીડ સૂચવે છે કે કોરોનાના ...
3
4
દેશમાં કોરોના ત્રીજા લહેરની શકયતાઓ ફરીથી કોરોનાના નવા કેસો 40 હજારને પાર કરી ગયા છે, જ્યારે સક્રિય કેસ પણ સતત 4 લાખની ઉપર છે. આરોગ્ય મંત્રાલય રાજ્ય સરકારે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ છેલ્લા એક દિવસમાં કોરોનાના 41 હજાર 157 નવા કેસ સામે આવ્યા છે. જો ...
4
4
5
કોરોનારોધી રસી લગાવ્યા પછી સંક્રમણ ભલે જ થઈ જાય પણ મોતનો ખતરો 95 ટકા સુધી ઓછું થઈ જાય છે. પૂર્વ અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે પણ એક વધુ આવુ અભ્યાસ સામે આવ્યુ છે. આ અભ્યાસ તમિલનાડુના પોલીસકર્મીઓ પર કરાયુ છે. પોલીસકર્મીઓને કોરોના સંક્રમણના હિસાબે ...
5
6
ભારત સહિત સમગ્ર દુનિયામમાં કોરોના ફરી એકવાર માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહ્યા હતા, પરંતુ ફરી એકવાર નવા કેસ 40 હજારને પાર થઈ ગયા છે. બીજી બાજુ જો આપણે દુનિયાની વાત કરીએ તો ફરી એકવાર પરિસ્થિતિ ચિંતાજનક ...
6
7
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
7
8
ભારત સાથે આખી દુનિયામાં કોરોના એક વાર ફરીથી માથું ઉચકી રહ્યુ છે. દેશમાં કોરોના કેસોના આંકડા ગયા કેટલાક દિવસોથી ઘટી રહ્યુ હતું. પણ એક વાર કરીથી નવા કેસ 40 હજારની પાર પહોંચી ગયુ છે. તેમજ દુનિયાની વાત કરીએ તો એક વાર ફરીય્જી સ્થિતિ ચિંતાજનક થઈ છે. ...
8
8
9
દેશમાં કોરોના કેસોનો આંકડો ગયા કેટલાક દિવસોથી ઘટી રહ્યો હતો. પણ એક વાર ફરીથી નવા કેસ 40000ના પાર પહોંચી ગયા છે. ગુરૂવારે આવેલાં આંકડામાં ગયા દિવસે 41,806 નવા કેસ મળવાની વાત સામે
9
10
કેરલમાં કોરોના સંક્રમણના કેસ વધતા જોઈને રાજ્ય સરકારે 17 અને 18 જુલાઈના રોજ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયનની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી સમીક્ષા બેઠક પછી નવી ગાઈડલાઈંસ રજુ કરી છે રાજ્યમાં 17 અને 18 જુલાઈના રોજ સંપૂર્ણ લોકડાઊન ...
10
11
પૂર્વોત્તર રાજ્યોમાં વઘતી સંક્રમણની ગતિએ સંકેત આપ્યો છે કે દેશમાં ત્રીજી લહેર નજીક છે. આ સમયે આઠ રાજ્યોમાં વધી રહેલા સંક્રમણથી આખા દેશની ચિંતા વધારી દીધી છે, જેમાંથી સાત ઉત્તર-પૂર્વના છે. જ્યારે એક અન્ય રાજ્ય કેરલ છે જ્યાં સંક્રમણ દર ખૂબ વધુ છે. ...
11
12
કોરોનાની મહામારીથી બચવા માટેનું અમોઘ શસ્ત્ર હાલમાં ૨સીકરણ છે. વલસાડ જિલ્લામાં તબક્કાવા૨ ૦૧ લી માર્ચ, ૨૦૨૧ થી ૬૦ વર્ષ અને ૪૫ વર્ષથી વધુ વયના વ્યમક્તિાઓને રસીક૨ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ૨૧ મી જુન, ૨૦૨૧ નાં રોજથી કોવીડ વેક્સિનેશન ...
12
13
દેશનો પ્રથમ કોરોના સંક્રમણનો કેસ એક મેડિકલ છાત્રાનો હતું. મેડિકલ વિદ્યાર્થી ગયા વર્ષે જાન્યુઆરી મહીનામાં ચીનના વુહાનથી તેમના ગૃહનગર કેરળના ત્રિશૂર આવી હતી. સ્વાસ્થય વુભાગના અધિકારીઓએ
13
14
Covid-19 Vaccine India: સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા (SII)સપ્ટેમ્બરમાં કંપનીની ફૈસિલિટીમાં સ્પૂતનિક V વેક્સીનનુ ઉત્પાદન શરૂ કરશે. રશિયન ડાયરેક્ટ ઈંવેસ્ટમેંટ ફંડ (RDIF)એ મંગળવારે આ માહિતી આપી. RDIF એ એક નિવેદનમાં કહ્યુ કે SII ની ફેસીલિટીઝમાં સ્પૂતનિક ...
14
15
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
15
16
એક જ સમયમાં કોરોનાના બે વેરિએંટથી સંક્રમિત થઈ મહિલા 5 દિવસમાં જ મોત
16
17
કેરલમાં જીકા વાયરસના 14 મામલા સામે આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ માહિતીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આ સાથે જ પ્રદેશની સ્વાસ્થ્ય મંત્રીએ પણ માન્યુ છે કે રોક હટવાથી પણ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેરલમાં કોવિડ 19ના કેસ ...
17
18
જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને બાળકો પર એક સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેના આધારે બાળકોમાં રિસ્ક ફેક્ટર હોય તેવા બાળકોની બીમારી, નબળાઇ કે કુપોષણ જેવા પાસાઓને ધ્યાને રાખીને તેમનું નિદાન કરવામાં આવશે.
18
19
ભારતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી થઈ ગઈ છે કે ત્રીજા લહેરને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. એવી સંભાવના છે કે ઓગસ્ટ સુધીમાં આ રોગચાળાની ત્રીજી લહેર આવી શકે છે, જે સપ્ટેમ્બર સુધીમાં ટોચ પર પહોંચી જશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા ...
19