0
Virat Kohli Birthday: વિરાટના જન્મદિવસ પર જાણો એવા રેકોર્ડ્સ, જે કરવા મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય હતા
રવિવાર,નવેમ્બર 5, 2023
0
1
ભારતીય ટીમને વર્લ્ડ કપ 2023માં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયેલો પંડ્યા હવે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પંડ્યાના સ્થાને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં ...
1
2
IND vs ENG- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ
37 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 165 રન છે. સૂર્યકુમાર યાદવ (25 રન) અને રવિન્દ્ર જાડેજા (1 રન) ક્રિઝ પર હાજર છે.
2
3
AUS vs NZ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023 ની 27મી મેચ રમાઈ. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 5 રનથી હરાવ્યું. ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાને નુકશાન ઉઠાવવું પડ્યુ.
3
4
Hardik Pandya- ઈંગ્લેન્ડના સામે આ રવિવારે યોજાવા જઈ રહેલી વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે
4
5
ભારતના પૂર્વ કપ્તાન બિશન સિંહ બેદીનુ સોમવારે નિધન થઈ ગયુ. તેઓ 77 વર્ષના હતા. મહાન સ્પિનરે 1967 અને 1979 ની વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમ્યા અને 266 વિકેટ લીધી. તેમને 10 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં સાત વિકેટ પણ લીધી.
5
6
બેંગલુરૂ સ્થિત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તહેનાત એક પોલીસકર્મીએ શુક્રવારે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાની મૅચ દરમિયાન એક પાકિસ્તાની પ્રેક્ષકને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ નાં સૂત્રો પોકારતા રોક્યા હોવાનો મામલો સામે આવ્યો છે જેના કારણે વિવાદ થયો છે.
6
7
ODI World Cup 2023 Babar Azam : પાકિસ્તાની ટીમ અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ભલે ટીમે વર્લ્ડકપની શરૂઆત બે જીતથી કરી હોય પરંતુ ટીમ ઈન્ડિયા સામે ચાર વિકેટની હાર બાદ ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાર બાદ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમની ...
7
8
World Cup 2023 Shahid Afridi: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શાહિદ આફ્રિદીની બહેને મંગળવારે દુનિયાને અલવિદા કહી દીધું.
8
9
Happy Birthday Anil Kumble:અનિલ કુંબલે, BCCIને યાદ આવ્યું પરફેક્ટ-10,
ભલે તે તૂટેલા જડબા સાથે બોલિંગ ફિલ્ડમાં આવવાનું હોય કે પછી એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લઈને રેકોર્ડ બનાવવો હોય. અનિલ કુંબલે હંમેશા મેદાન પર મોટી સિદ્ધિઓ હાંસલ કરે છે.
9
10
મુંબઈમાં ચાલી રહેલી ઈંટરનેશનલ ઓલંપિક કમિટીની બેઠકમાં વર્ષ 2028માં અમેરિકાના લૉસ એંજિલિસમાં થનારી ઓલંપિક ગેમ્સમાં ક્રિકેટને સત્તાવાર રીતે સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
10
11
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ ચાલી રહી છે. ત્યારે સ્ટેડિયમમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં 150 લોકોને ગભરામણ, ચક્કર આવવાની સાથે પડી ગયા હતા
11
12
વર્લ્ડ કંપની સિઝન ચાલી રહી છે અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટરસિકો અધિરા બન્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં ...
12
13
India-Pakistan Match - ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ માટે હંમેશાં દર્શકોને એક વિશેષ ઉત્સાહ રહેતો હોય છે અને એમાંય જો મૅચ વર્લ્ડકપ જેવી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ઇવેન્ટની હોય તો પ્રેક્ષકોની તાલાવેલી બેવડાઈ જાય છે.
13
14
અમદાવાદમાં લવરમૂછિયાઓને ક્રિકેટ મેચની ટિકિટનો સોદો કરવો ભારે પડ્યો છે. બે મિત્રો ટિકિટનો વહીવટ કરવા જતા અન્ય શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હતો.
14
15
IND vs AFG: વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ માટે રોહિત શર્માએ 131 રન અને વિરાટ કોહલીએ 51 રન ...
15
16
World cup: India vs Australia- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, શુભમન ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર.
16
17
Rishabh Pant : ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષના અંતમાં, હરિદ્વારના રૂરકીમાં એક માર્ગ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી તે ડોક્ટરોની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યો છે
17
18
ODI વર્લ્ડ કપ 05 ઓક્ટોબરથી ભારતમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર જણાય છે. વન-ડે વર્લ્ડ કપમાં ભારતે કુલ 9 લીગ મેચ રમવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 08 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાશે.
18
19
શનિવાર,સપ્ટેમ્બર 30, 2023
Anushka Sharma Second Pregnancy: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ કપલના લગ્ન સમારોહ યોજાવા જઈ રહ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
19