Cricket News 48

0

IPL 2023 Playoffs: RCBની જીતથી આ ટીમોનું વધ્યું ટેન્શન, મુંબઈ ઈન્ડિયન્સ ટોપ-4માંથી બહાર

શુક્રવાર,મે 19, 2023
Playoffs Scenario
0
1
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જાહેરાતના નિયમોના ઉલ્લંઘનના મામલે ટોપ પર છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) એ નિયમોના ઉલ્લંઘનને લઈને એક યાદી જાહેર કરી છે, જેમાં સૌથી વધુ ફરિયાદો ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની ...
1
2
IPL 2023 Orange Cap Purple Cap Holder : આઈપીએલ 2023 હવે પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યુ છે. ટીમો વચ્ચે જ્યા એક બાજુ પ્લેઓફમા સ્થાન બનાવવાની હોડ લાગી છે તો બીજી બાજુ પ્લેયર્સ વચ્ચે પર્પલ કેપ અને ઓરેંજ કેપને લઈને જોરદાર રસાકસી ચાલી રહી છે.
2
3
પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી સરકાર હવે ગાંગુલીને Z શ્રેણીની સુરક્ષા આપશે. નવી સુરક્ષા વ્યવસ્થા હેઠળ, પૂર્વ બીસીસીઆઈ પ્રમુખની સુરક્ષામાં આઠથી 10 પોલીસકર્મી રહેશે. ...
3
4
Shahid Afridi Controversial Statement On Kashmir: પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદીએ એક વાર ફરી કાશ્મીરને લઈને ઝેર ઓક્યુ છે. શાહિદ અફરીદીએ પાકિસ્તાન સેનાના ખૂબ વખાણ કર્યા છે. અફરીદીએ કહ્યુ છે કે આપણે સેનાની સાથે ઉભુ રહેવુ જોઈએ નહી તો જોઈ લો કાશ્મીર, ...
4
4
5
આઈપીએલ 2023 હેઠણ આજે સાંજે 7.30 લખનૌના અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયસ અને લખનઉ સુપર જાયંટસના વચ્ચે મુકાબલો થવો છે. બન્ને ટીમ આ મુકાબલાને જીતવા માટે ખૂબ મેહનત વહાવી રહ્યા છે. આ વચ્ચે લખનૌ સુપર જાયંટસના ટ્વિટર હેંડલ પર એક વીડિયો રજૂ ...
5
6
IPL 2023 Points Table Playoff Scenario : IPL 2023ને લગભગ દોઢ મહિનો થઈ ગયો છે, દરરોજ એકથી બે મેચો થઈ રહી છે. હવે લીગ સ્ટેજ માટે વધુ એક અઠવાડિયું બાકી છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કઈ ચાર ટીમ IPL 2023ના પ્લેઓફમાં જશે અને કઈ બહાર રહેશે
6
7
ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં FIR નોંધાવી છે. તેમણે તેમના નામ, તેમના અવાજ અને તેમની તસ્વીરનો ખોટો ઉપયોગ કરવા બદલ ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી તેમની નકલી અવાજ અને તેમની નકલી તસ્વીર ઈંટરનેટ પર ખૂબ ...
7
8
ODI World cup 2023 વન ડે વર્લ્ડ કપ (ODI વર્લ્ડ કપ 2023) ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે રમાશે. આ વર્ષે ભારતમાં યોજાનારા 2023 વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ...
8
8
9
KKR vs PBKS: IPL 2023 ની 53મી મેચમાં આજે પંજાબ કિંગ્સની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હતી. આ મેચમાં કેકેઆરની ટીમે છેલ્લા બોલ પર પંજાબને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબે 179 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરની ટીમે છેલ્લી ઓવરના ...
9
10
SRH vs RR IPL 2023: રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 વિકેટે પરાજય થયો. આ મેચમાં અબ્દુલ સમદે છેલ્લી ઓવરમાં સિક્સ ફટકારીને હૈદરાબાદ માટે મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ્સ માટે આ મેચમાં એક સ્ટાર ખેલાડીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ ...
10
11
Pakistan ODI Rankings: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ પાંચમી વનડેમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 47 રનથી હરાવી દીધું. આ હાર સાથે પાકિસ્તાની ટીમ ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાનેથી નીચે સરકી ગઈ છે. પાકિસ્તાનની ટીમ માત્ર ...
11
12
IPL 2023 ની વચ્ચે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ચાર મેચ રમાઈ છે. આ તમામ મેચ જીતીને પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને ભારતીય ટીમ ...
12
13
Pakistan Cricket Team: બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વનડે સીરીઝ રમી રહી છે. પાકિસ્તાને ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડને 102 રને હરાવ્યું. આ મેચમાં પાકિસ્તાનના બોલરો અને ...
13
14
ODI World Cup 2023 IND vs PAK Match : ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટ મેદાન પર એકવાર ફરીથી સામસામે રમવા જઈ રહી છે. આ વર્ષે વનડે વિશ્વકપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેની મેજબાની ભારતને મળી છે
14
15
IPL 2023ની 46મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી
15
16
રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુરમાં થયો હતો. રોહિત હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન છે અને આજે તે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
16
17
સુદાનથી ભારતીય લોકોને 'ઓપરેશન કવેરી' હેઠળ પરત લાવવામાં આવી રહ્યા છે. 360 લોકોને સૌપ્રથમ સુદાનથી એરફોર્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા છે. ભારતમાં પ્રવેશતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. આ લોકોમાં કેટલાક ગુજરાતીઓ પણ હતા,
17
18
ક્રિકબજની (Rishabh Pant) 30 ડિસેમ્બર 2022ને કાર એક્સીડેંટ (Rishabh Pant Accident) માં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હતા. મીડિયા રિપોર્ટસ મુજબ પંત સેપ્ટેમબરમાં થનારા એશિયા કપ 2023 અને ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ODI વર્લ્ડ કપ 2023ની બહાર છે.
18
19
WTC Final Team India : આઈપીએલ 2023 દરમિયાન બીસીસીઆઈએ એક મોટો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈની તરફથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈંડિયાનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. ડબલ્યુટીસીની ફાઈનલ મુકાબલો સાત જૂનથી ઈગ્લેંડમાં રમાશે.
19