Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cup માં પાકિસ્તાનની જોરદાર જીત, દ.અફ્રીકાને 49 રનથી હરાવ્યું

સોમવાર, 24 જૂન 2019 (11:29 IST)
લંડન-હારિસ સોહેલ(89) અને બાબર આજમ(69)ના શાનદાર અર્ધશતકના દમથી પાકિસ્તાનએ કરો કે મરોના વિશ્વકપ મુકાબલામાં રવિવારે દક્ષિણ અફ્રીકાની સામે 49 રનની જીત હાસલ કરી તેમની આશા જાણવી રાખી જ્યારે ચોકર્સના નામથી મશહૂર દક્ષિણ અફ્રીકાની ટીમ વિશ્વ કપથી બહાર થઈ ગઈ. 
 
લાર્ડસ મેદાન પર પાકિસ્તાનએ 50 ઓવરમાં 7 વિકેટ પર 308 રનનો મજબૂત સ્કોર બનાવ્યું અને દક્ષિણ અફ્રીકાએ 9 વિકેટ પર 259 રન પર તોકી દીધું. પાકિસ્તાનએ પણ આ મેચમાં 6 કેચ આપ્યા. પણ તેમના રીવ્ર અને સ્પિન બૉલરએ સારું પ્રદર્શન કર્યું. ઑફ સ્પિનર શાદાબ ખાનએ નિયંત્રિત બૉલી6ગ કરતા 50 રન પર 3 વિકેટ કાઢ્યા 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -પતિ- પતિ-પત્નીનો સંબંધ

ગુજરાતી જોક્સ- સફેદ પેંટ સાથે પીળો શર્ટ

ગુજરાતી જોક્સ - બાપુજી હતા

Gujarat monsoon trip- ગુજરાતમાં જુલાઈમાં ફરવા લાયક સ્થળો

આમિર ખાને ગૌરી ખાન સાથેના લગ્ન કર્યા કન્ફર્મ, બોલ્યા - બધાના આશીર્વાદ જોઈએ

આગળનો લેખ
Show comments