0

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ધોનીને ભેટનાર યુવક ભાવનગરનો નીકળ્યો, પોલીસે ધરપકડ કરી

શનિવાર,મે 11, 2024
dhoni fan
0
1
એમએસ ધોનીએ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં એક ખાસ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. એમએસ ધોનીએ ગુજરાત સામે 26 રનની અણનમ ઇનિંગ રમી છે.
1
2
T20 World Cup 2024: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ 1 જૂનથી રમાનારી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત, અમેરિકા, જે વેસ્ટ ઈન્ડિઝ સાથે સંયુક્ત રીતે આ મોટી ICC ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે
2
3
Josh Baker Passed Away: ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. 20 વર્ષની ઉંમરે યુવા ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખેલાડીએ મોતના એક દિવસ પહેલા સુધી ક્રિકેટના મેદાનમાં પોતાની ચમક ફેલાવી હતી
3
4
કાંગડાના ગગ્ગલમાં હિટ એંડ રનનો મમલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 2 યુવકોના મોત થયા છે. મરનારાઓમા એક યુવક સુરેશ રૈનાના મામાનો પુત્ર બતાવાય રહ્યો છે.
4
4
5
Team India squad: ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેંટમાં ટીમ ઈંડિયાની કમાન રોહિત શર્મા સાચવશે
5
6
લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બીજી વખત પિતા બન્યો છે. કૃણાલની ​​પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. LSG તરફથી IPLમાં રમી રહેલા કૃણાલે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે
6
7
HBD Sachin Tendulkar: દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર 24 એપ્રિલ 2024ના રોજ 51 વર્ષના થઈ ગયા. આવામાં આ ખાસ અવસર પર આવો તેમની એક ખાસ સ્ટોરી વિશે જાણીએ...
7
8
કામરાન ખાન સામેની ઈનિંગની અંતિમ ઓવરની શરૂઆત પહેલા એરે 15 બોલમાં 28 રન બનાવીને રમતમાં હતો. તેણે છેલ્લી ઓવરના દરેક બોલ પર સિક્સર ફટકારીને 21 બોલમાં 64 રન બનાવ્યા હતા.
8
8
9
પોલીસે ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાના ઓછા જાણીતા સાવકા ભાઈ વૈભવ પંડ્યાને બિઝનેસમાં લગભગ 4 કરોડ રૂપિયાની દગાબાજી કરવાના આરોપમાં અરેસ્ટ કર્યો છે.
9
10
શાનદાર ઓલરાઉન્ડર કૈયા અરુઆ પ્રથમ વખત 2010ની પૂર્વ એશિયા-પેસિફિક ટ્રોફીમાં સાનો ખાતે યજમાન જાપાન સામે રાષ્ટ્રીય ટીમ માટે રમતા જોવા મળ્યા હતા. આ પછી તે ટીમ માટે મહત્વની ખેલાડી બની ગઈ. તેમણે 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ટીમમાં સામેલ ...
10
11
Prithvi Shaw પર સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર Sapna Gill તરફથી લગાવેલ કથિત છેડખાનીના આરોપમાં કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. આ મામલો ગયા વર્ષના ફેબ્રુઆરીનો છે.
11
12
KKRએ દિલ્હી કેપિટલ્સ ટીમને 106 રનથી હરાવ્યું. આ મેચમાં KKRના એક બોલરે ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી. રિષભ પંતે આ બોલર સામે ઘણો રન બનાવ્યો હતો.
12
13
2011 Cricket World Cup: ટીમ ઈંડિયાએ વર્ષ 2011માં 2 એપ્રિલના દિવસે વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે 28 વર્ષના સપનાને પુર્ણ કરતા બીજી વાર વર્લ્ડ કપ જીત્યો હતો.
13
14
ધોની IPLના ઈતિહાસમાં 19મી અને 20મી ઓવરમાં 100 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો. ધોની T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
14
15
IPL 2024: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ દરમિયાન દિલ્હી કૈપિટલ્સ ટીમના હેડ કોચ રિકી પોટિંગ અને ડાયરેક્ટર સૌરવ ગાંગુલી ચોથા અંપાયરથી એક નિયમને લઈને પોતાની નારાજગી બતાવતા જોવા મળ્યા
15
16
T20I Asia Cup 2024: એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા ટી20 એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 19 જુલાઈથી 28 જુલાઈ સુધી રમાશે.
16
17
PL 2024ની ચોથી મેચ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ રોમાંચક રહેવાની આશા છે
17
18
IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે
18
19
Cricket Australia: કેમરૂન બૅનક્રોફ્ટ બાઇક અકસ્માતનો ભોગ બન્યા છે. આ અકસ્માતમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને ગંભીર રીતે ઘવાયા. બીજી બાજુ કેમરૂન બેનક્રોફ્ટ અકસ્માત બાદ હવે શેફિલ્ડ શિલ્ડની ફાઇનલમાં રમી શકે નહિ.
19