0
'ઑસ્ટ્રેલિયામાં જીતના હીરો' અજિંક્ય રહાણેને કૅપ્ટન બનાવાની માગ, વાઇરલ વીડિયો
સોમવાર,જાન્યુઆરી 25, 2021
0
1
રવિવાર,જાન્યુઆરી 24, 2021
બનારસ સ્ટાર ભારતીય ક્રિકેટર શિખર ધવનને બાબા વિશ્વનાથની શહેર કાશીમાં પક્ષીઓને ખવડાવવું મોંઘુ લાગ્યું. હવે બનારસ વહીવટીતંત્ર તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
ખરેખર ધવન બાના વિશ્વનાથને જોવા બનારસ આવ્યા હતા. આ સમય દરમિયાન, તેણે ...
1
2
ગુરુવાર,જાન્યુઆરી 21, 2021
ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચનારી ભારતીય ટીમનો મુખ્ય ભાગ રહેલા મોહમ્મદ સિરાજ ગુરૂવારે હૈદરાબાદ પહોચ્યા. એયરપોર્ટ પરથી ઉતરીને સિરાજ સીધા પોતાના પિતા મોહમ્મદ ગોસની કબર પર પહોચ્યા અને તેમને ભીના આંખે શ્રદ્ધાંજલિ આપી. સિરાજના પિતાનું 20 નવેમ્બરના રોજ નિધન ...
2
3
ગુરુવાર,જાન્યુઆરી 21, 2021
અજિક્ય રહાણેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક જીત નોંધાવનારી ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના સભ્ય ગુરૂવારે સ્વદેશ પરત ફર્યા. રહાણે, મુખ્ય કોચ રવિ શાસ્ત્ર, સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને ઓપનિંગ બેટ્સમેન ...
3
4
બુધવાર,જાન્યુઆરી 20, 2021
ટીમ ઈન્ડિયાએ જે રીતે ઓસ્ટ્રેલિયાને બ્રિસ્બેનના ગાબા મેદાન પર ત્રણ વિકેટથી પરાજિત કર્યું હતું તેનાથી આખું ક્રિકેટ જગતને હચમચી ગયુ. ઓસ્ટ્રેલિયા ગાબામાં32 વર્ષમાં પ્રથમ વખત કોઈ ટેસ્ટ મેચ હારી ગયું છે. ક્રિકેટ જગતની તમામ હસ્તીઓ ટીમ ઈન્ડિયાના વખાણ કરતા ...
4
5
મંગળવાર,જાન્યુઆરી 19, 2021
યુવા સલામી બેટ્સમેન શુભમન ગિલ (91), ટીમ ઈંડિયાની દિવાલ ચેતેશ્વર પૂજારા (56)અને પ્રતિભાશાળી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (અણનમ 89)ની કરિશ્માઈ બેટિંગથી ભારતે બ્રિસબેનના ગાબા મેદાનમાં ઓસ્ટ્રેલિયાની ચોથા અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના પાંચમા દિવસે મંગળવારે ...
5
6
મંગળવાર,જાન્યુઆરી 19, 2021
ટીમ ઈંડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત ત્રીજીવાર પોતાને નામે કરી લીધી છે. બ્રિસ્બેનમાં રમાયેલ ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી ધૂળ ચટાવતા ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ જીતના હીરો ઋષભ પંતથી લઈને શુભમન ગિલ રહ્યા પણ સૌથી વધુ ચર્ચા ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 19, 2021
ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર ભારતની યુવા ટેસ્ટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. બ્રિસ્બેનમાં રમાયેલ ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈંડિયાએ કંગારૂ ટીમને માત આપી અને શ્રેણી પર કબજો કરી લીધો. પાચ દિવસ સુધી રમાયેલ આ રસપ્રદ મેચમાં ભારત તરફથી અનેક ખેલાડીઓએ આવી રમત બતાવી. જેમને ...
7
8
મંગળવાર,જાન્યુઆરી 19, 2021
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈંડિયાએ ચોથી ટેસ્ટમાં અંતિમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યુ. ટીમ ઈંડિયાનો દરેક બેટ્સમેન ઓસ્ટ્રેલિયાઈ બોલિંગ પર સામી છાતીએ રમ્યો. શુભમન ગિલની વાત કરો કે પછી પુજારાની ભારતીય બેટ્સમેનોએ જબરજસ્ત રમત બતાવી.
8
9
મંગળવાર,જાન્યુઆરી 19, 2021
ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે તેની ઉપલબ્ધિઓની સૂચિમાં વધુ એક રેકોર્ડ ઉમેર્યો છે. તેની બેપરવા બેટિંગ માટે જાણીતા પંતે બ્રિટન ટેસ્ટની ચોથી ઇનિંગની 58.3 ઓવરમાં બે રન લઈ ટેસ્ટ ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યા. આ સાથે તેણે પૂર્વ વિકેટકીપર મહેન્દ્ર ...
9
10
મંગળવાર,જાન્યુઆરી 19, 2021
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાઇ રહી છે. રમત મેચના પાંચમા દિવસે પણ ચાલુ રહે છે. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગ્સમાં 369 રન બનાવ્યા, જવાબમાં ભારતે 336 રન બનાવ્યા, ...
10
11
સોમવાર,જાન્યુઆરી 18, 2021
આજે પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીનો જન્મદિવસ છે. 18 જાન્યુઆરી 1972 ના રોજ મુંબઇના કંજુરમર્ગના ઇન્દિરા નગરમાં જન્મેલા વિનોદનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો, પરંતુ તેમની મહેનત અને યોગ્યતાને કારણે તેણે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. ટૂંકી પણ ...
11
12
રવિવાર,જાન્યુઆરી 17, 2021
123 રનની ભાગીદારી સમાપ્ત થાય છે
સાતમી વિકેટ માટે શાર્દુલને વોશિંગ્ટન સુંદર સાથે મળીને 217 બોલનો સામનો કરવો પડ્યો, જેમાં શાર્દુલ ઠાકુરના બેટથી ઘણું યોગદાન મળ્યું. હવે નવદીપ સૈની નવા બેટ્સમેન છે.
12
13
રવિવાર,જાન્યુઆરી 17, 2021
ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક (Hardik Pandya) અને કૃણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિમાંશુ ભાઈનું (Himanshu Pandya) દુ:ખદ અવસાન (Death) થયું છે. હાર્દિકના પિતાને વહેલી સવારે હ્યદય રોગનો (Heart Attack) હુમલો આવતા તેમનું નિધન થયું છે. જાણકારી ...
13
14
શનિવાર,જાન્યુઆરી 16, 2021
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું, જેથી કૃણાલ પંડ્યા હાર્દિક બંને ...
14
15
શનિવાર,જાન્યુઆરી 16, 2021
ટીમ ઈડિયાના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાએ કાર્ડિયેલ અરેસ્ટને કારણે આજે સવારે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી. આ બંને ભાઈ વડોદરા તરફથી સૈય્યદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટમાં રમી રહ્યા હતા. પિતાના નિધનના સમાચાર મળતા જ હાર્દિક ...
15
16
શનિવાર,જાન્યુઆરી 16, 2021
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઇ રહી છે. ભારતની ટીમ તેની પ્રથમ ઇનિંગ્સ રમી રહી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 369 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ ...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 15, 2021
ચોથી ટેસ્ટ ગેમનો પ્રથમ દિવસ
ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે સ્ટમ્પ્સ પર પાંચ વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા હતા, જેમાં માર્ટસ લાબુચેનની સદીનો આભાર હતો. ઓસ્ટ્રેલિયા તેના બંને ઓપનરને માત્ર 17 રનમાં ગુમાવ્યા બાદ મેચમાં પાછો ફર્યો હતો.
17
18
ગુરુવાર,જાન્યુઆરી 14, 2021
ડેરી પ્રોડક્ટ્સ કંપની અમૂલે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રીના જન્મની પોતાના અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. મોટેભાગે કોઈપણ ઘટના અથવા સમાચારો પર અલગ અલગ રીતે ગ્રાફિક તૈયાર કરનારા અમૂલે આ વખતે વિરુષ્કાને અનોખા અંદાજમાં શુભેચ્છા આપી છે
18
19
મંગળવાર,જાન્યુઆરી 12, 2021
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા એક નાનકડી પરીના પેરેંટ્સ બની ગયા છે. વિરાટે જણાવ્યુ છે કે અનુષ્કા અને તેમની પુત્રી બંને સ્વસ્થ છે. ટૂંક સમયમાં જ બંને હોસ્પિટલમાંથી પુત્રીની સાથે ઘરે આવશે. અમે તમને બતાવી રહ્યા છે વિરુષ્કાના આલીશાન ...
19