મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

અશ્વિને એશિયાકપ ટૂર્નામેંટના સ્ટાંડર્ડ પર ઉઠાવ્યો સવાલ, કહ્યુ - ભારતે પોતાની એ ટીમ મોકલવી જોઈએ

બુધવાર,સપ્ટેમ્બર 10, 2025
0
1
Hardik Pandya Watch Cost - એશિયા કપ 2025 પહેલા, હાર્દિક પંડ્યા તેની હેરસ્ટાઇલ અને ઘડિયાળને કારણે સમાચારમાં છે. તેણે તેના વાળને ગ્રે શેડમાં રંગ્યા છે અને પ્રેક્ટિસ સેશન દરમિયાન રિચાર્ડ મિલે RM 27-04 ઘડિયાળ પહેરી છે, જેની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું ...
1
2
Asia Cup 2025 Prize Money: એશિયા કપમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. અહીં જાણો ચેમ્પિયન અને રનર-અપને ઈનામી રકમ તરીકે કેટલી રકમ મળશે.
2
3
T20 World Cup: આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. હવે તેની સંભવિત તારીખો જાહેર થઈ ગઈ છે.
3
4
એશિયા કપ શરૂ થાય તે પહેલા, આઠેય ટીમોના કેપ્ટન એકબીજાને મળ્યા. આ દરમિયાન, બધાની નજર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા પર હતી.
4
4
5
સંજૂ સૈમસન એશિયા કપ 2025 માં જલવા વિખેરવા માટે તૈયાર છે. સંજૂ પાસેથી ફેંસને ઘણી આશાઓ છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરના રોજ UAEના વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે.
5
6
આ વિસ્ફોટ બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં આવેલા કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો. બાજૌર જિલ્લા પોલીસ અધિકારી વકાસ રફીકે પુષ્ટિ આપી છે કે આ વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો.
6
7
Asia Cup 2025: ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે 4 સપ્ટેમ્બરે રવાના થશે. ટીમ ઈન્ડિયાને ટુર્નામેન્ટમાં પૂલ-એમાં સ્થાન મળ્યું છે, જેમાં પાકિસ્તાન, યુએઈ અને ઓમાન પણ સામેલ છે.
7
8
રુતુરાજ ગાયકવાડે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં શાનદાર બેટિંગ કરી છે અને બોલરોને ચકનાચૂર કરી દીધા છે.
8
8
9
ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમનારા લેગ સ્પિનર અમિત મિશ્રાએ 4 સપ્ટેમ્બરના રોજ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયરમેંટ લેવાનુ એલાન કરી દીધુ. અમિત મિશ્રાએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2017 માં રમી હતી.
9
10
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી શિખર ધવનને ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.
10
11
બેંગલુરૂમાં 4 જૂનના રોજ આરસીબીની આઈપીએલ વિક્ટરી પરેડ દરમિયાન ત્યા મોટી સંખ્યામાં ફેંસના પહોચવાથી નાસભાગ મચી હતી. જ્યારબાદ 11 લોકોના મોત થઈ ગયા હતા
11
12
વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં તેણે માત્ર 14 વર્ષની ઉંમરે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. તે જ સમયે, નીતિશ રાણાએ મજાકમાં તેમની ઉંમર પર સવાલ ઉઠાવ્યા છે.
12
13
ટીમ ઈંડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે એશિયા કપમાં થનારી ભારત-પાકિસ્તાન મેચને પ્રમોટ કરી છે. ત્યારબાદથી તે લોકોના નિશાના પર છે.
13
14
આસિફ અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ડેશિંગ મિડલ ઓર્ડર બેટ્સમેને પુષ્ટિ આપી છે કે રાષ્ટ્રીય ટીમમાં તેનો પ્રકરણ સમાપ્ત થઈ ગયો હોવા છતાં, તે ઘરેલુ ક્રિકેટ અને અન્ય ફ્રેન્ચાઇઝી લીગ રમવાનું ચાલુ રાખશે.
14
15
એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચનો ઉત્સાહ ફરી પાછો ફરી રહ્યો છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને બાકાત રાખીને, પાકિસ્તાને નવા ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે
15
16
Asia Cup 2025: આગામી એશિયા કપ 2025 માટે જાહેર કરાયેલ ટીમ ઈન્ડિયા ટીમમાં ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરાયેલા શુભમન ગિલને દુબઈ જતા પહેલા BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
16
17
રવિચંદ્રન અશ્વિને 27 ઓગસ્ટ, બુધવારના રોજ IPL માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.
17
18
ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે તેણે આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે.
18
19
એશિયા કપ 2025 ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને અહી ભારતીય ટીમ પોતાનો પહેલો મુકબલો 10 સપ્ટેમ્બરના રોજ રમશે. પણ મોટા ટુર્નામેંટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ એક પણ ટી20 શ્રેણી રમી રહી નથી.
19