0
Kuldeep Yadav Engagement: કોણ છે ક્રિકેટર કુલદીપ યાદવની ફિયાન્સી ? ક્યારે થશે ચાઈનમેનના લગ્ન ? જુઓ તસ્વીરો
ગુરુવાર,જૂન 5, 2025
0
1
IPL ટ્રોફી જીત્યા બાદ, બેંગલુરુ પહોંચેલી RCB ટીમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ફેંસ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ભાગદોડ મચી જવાથી 11 લોકોના મોત થયા હતા. હવે વિરાટ કોહલીએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે.
1
2
મંગળવારે IPL ની ફાઇનલ મેચ પંજાબ અને RCB વચ્ચે રમાઈ હતી, જેમાં RCBનો વિજય થયો હતો. આ ખુશીના અવસર પર, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCB ની વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોતના ...
2
3
RCB ની જીતની ઉજવણી દરમિયાન દિવ્યાંશી ગુમ થઈ ગઈ હતી. 14 વર્ષની દિવ્યાંશી વિરાટ કોહલીને મળવા આવી હતી, પરંતુ ભીડમાં ખોવાઈ ગઈ. પરિવાર તેને શોધી રહ્યો છે, તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
3
4
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBની વિજય પરેડમાં ભાગદોડ, 3 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
RCB ટીમે IPL 2025 જીતી લીધી છે અને ત્યારબાદ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે
4
5
RCB vs PBKS: પંજાબ કિંગ્સ ટીમને RCB સામેની ફાઇનલ મેચમાં 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં, પંજાબ કિંગ્સ ટીમ એક સમયે જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ તે પછી તેમણે અચાનક મેચ પોતાના હાથમાંથી જવા દીધી.
5
6
18 વર્ષની સખત મહેનત, ઘણા ઉતાર-ચઢાવ અને વારંવાર ખિતાબ ગુમાવ્યા પછી, વિરાટ કોહલીએ આખરે આઈપીએલ ટ્રોફી જીતી. ચેમ્પિયન બનીને, આરસીબીએ માત્ર ચમકતી ટ્રોફી જ જીતી નહીં.
6
7
IPL 2025 નો ફાઈનલ મુકાબલો RCB અને PBKS ની વચ્ચે રમશે. આ મેચ પહેલા ફેંસની નજર પ્રાઈઝ મની પર ટકી છે.
7
8
RCB vs PBKS: 18 વર્ષના લાંબા પ્રતીક્ષા બાદ આખરે આરસીબી ટીમ આઈપીએલમાં પોતાની પહેલી ટ્રોફી જીતવામાં સફળ રહી. આઈપીએલ 2025ની ફાઇનલ મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સ ટીમને હરાવી.
8
9
RCB vs PBKS Live Score, IPL 2025 Final, Ahmedabad Weather Updates: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલમાં RCB અને પંજાબ કિંગ્સ ટકરાશે.
9
10
મહિલા ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાની તમામ મૅચો ભારતની જગ્યાએ હવે શ્રીલંકામાં આયોજીત થશે. ભારતે આ વર્ષની શરૂઆતમાં પુરુષોની ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કર્યો હતો. આઈસીસીએ બંને દેશોની આ મૅચ માટે 'ન્યૂટ્રલ વેન્યૂ'ની શરૂઆત કરી
10
11
ટીવી અભિનેતા નકુલ મેહતા આઈપીએલ 2025 ની ફાઈનલમાં આરસીબીની જીત માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જો આરસીબી જીતે તો વિરાટ કોહલી માટે મંદિર બનાવવાનુ, કન્નડ ભાષા સીખવાનુ અને વિજય માલ્યાનુ કર્જ ચુકવવાનુ વચન આપી દીધુ છે
11
12
IPL 2025 RCB vs PBKS: આરસીબી અને પંજાબ કિંગ્સને વચ્ચે આજે આઈપીએલ 2025 ની ફાઈનલ મેચ થવાની છે. આ મેચ દ્વારા પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ બહાર રહી શકે છે. જેનુ મોટુ કારણ સામે આવ્યુ છે.
12
13
IPL Final: IPL ફાઇનલ પર વરસાદની શક્યતા છે, 3 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. જો આવું થાય તો શું થશે, BCCI એ શું યોજના બનાવી છે, મેચ કેટલો સમય ચાલશે, આ બધા પ્રશ્નોના જવાબો જાણો.
13
14
પંજાબ કિંગ્સે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર જીત મેળવીને આઈપીએલ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે તેમનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાની પોસ્ટ ટ્રેન્ડ કરી રહી છે.
14
15
IPL 2025 Winner Prediction: આઈપીએલ-2025 ની ફાઈનલ મેચ જ જૂનમાં અમદાવાદમાં રમાશે, જ્યા કિંગ્સનો સામનો રૉયલ ચેલેંજર્સ બેંગલુરૂ સાથે થશે.
15
16
Punjab Kings vs Mumbai Indians IPL Qualifier 2:IPLની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ખેલ પણ ખતમ થઈ ગયો છે. જોકે એક સમયે ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે હતી
16
17
પંજાબ કિંગ્સે મુંબઈ ઈંડિયંસને પાંચ વિકેટથી હરાવીને આઈપીએલ ફાઈનલમાં સ્થાન બનાવ્યુ. હવે ફાઈનલમાં તેમનો સામનો RCB સાથે થશે.
17
18
Punjab Kings: પંજાબ કિંગ્સની ટીમને ધમાકેદાર અંદાજમાં ફાઈનલમાં એંટ્રી મારી લીધી છે. પંજાબ માટે મેચમાં બેટ્સમેનોએ કમાલનુ પ્રદર્શન કર્યુ.
18
19
જૌનપુરની મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજનો રિંગ સેરેમની 8 જૂને લખનૌમાં યોજાશે. તેમના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર રિંકુ સિંહ સાથે થવાના છે. લગ્ન 18 નવેમ્બર 2025ના રોજ વારાણસીની હોટેલ તાજ ખાતે થશે. ત્યાં ક્રિકેટ ...
19