0
મુંબઈએ 4 વિકેટે જીતી મેચ, પ્લેઓફમાં પહોંચવાની આશા રાખી જીવંત
ગુરુવાર,એપ્રિલ 17, 2025
0
1
રાજસ્થાનની ટીમ સુપર ઓવરમાં દિલ્હી સામે મેચ હારી ગઈ. શિમરોન હેટમાયરને તેની ટીમને જીત તરફ દોરી જવાની બે તક મળી, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ ગયો.
1
2
DC vs RR: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં ઘરઆંગણે રોમાંચક મેચમાં હરાવીને સિઝનની પોતાની 5મી જીત નોંધાવી. દિલ્હીની આ જીતમાં મિશેલ સ્ટાર્કની બોલિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
2
3
DC vs RR: આઈપીએલ 2025 ની 32મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં દિલ્હીની ટીમે સુપર ઓવરમાં મેચ જીતી હતી.
3
4
આઈપીએલ સીજન 18 ની ટોપ સિક્સ ટીમોના કુંવાર કપ્તાનોની ટીમ છે ગિલની ગુજરાત જાયંટ્સ સતત ડોમિનેટ કરી રહી છે. તો પંતની જર્સી 17 શુભમન ગિલની 77 અને શ્રેયસ ઐય્યરની જર્સી નંબર 41 એટલે કે ગણિતના હિસાબથી પણ ત્રણના જીતવાના ચાંસ છે
4
5
Zaheer Khan Sagarika Ghatge: ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે પુત્રનો જન્મ થયો, નામ ફત્તેહસિંહ ખાન મુક્યુ. સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટો શેર કરતા ખુશી બતાવી. ઝહીર લખનૌ સુપરજાયંટ્સના મેંટૉર છે.
5
6
પંજાબ કિંગ્સે IPLમાં નવો ઇતિહાસ રચ્યો છે. કોલકાતા સામે 111 રનના સ્કોરનો બચાવ કરીને પંજાબે નવો રેકોર્ડ બનાવ્યો છે.
6
7
પંજાબ કિંગ્સની ટીમ શ્રેયસ ઐય્યરની કપ્તાનીમાં આ વખતે ઠીક ઠાક રમતો દેખાય રહ્યો છે. પણ ટીમની સૌથી મોટી ટેંશન ગ્લેન મેક્સવેલ છે. જે સતત ફ્લોપ ચાલી રહ્યો છે.
7
8
LSG સામેની મેચમાં જીત બાદ CSKના પ્લેઓફની શક્યતાઓ ફરી જીવંત થઈ ગઈ છે. અત્યાર સુધી બધી દસ ટીમો ટોચની 4 માં પહોંચવા માટે દાવેદાર છે. કોઈપણ ટીમ બહાર થઈ નથી.
8
9
બુમરાહ અને કરુણ નાયર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જ્યારે રોહિત મસ્તી કરી રહ્યો હતો
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને રવિવારે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કરુણ નાયર દ્વારા ભારે
9
10
આઈપીએલમાં આ વર્ષ અત્યાર સુધી ઓરેંજ કૈપની રેસમાં નિકોલસ પૂરન સૌથી આગળ છે તો પર્પલ કૈપની રેસમાં નૂર અહમદનો દબદબો છે.
10
11
Axar Patel: મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ મેચમાં અક્ષર પટેલે બે ઓવર નાખી અને એક પણ વિકેટ મેળવી શક્યા નહી ત્યારબાદ બેટિંગમાં તે ખાસ કમાલ બતાવી શક્યા નહી અને ફક્ત 9 રન બનાવ્યા.
11
12
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ રવિવારે વિસ્થાપિત થયેલી અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ખેલાડીઓની સહાયતા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સના ગઠનની જાહેરાત કરી છે.
12
13
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પોલીસે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા બદલ નવ લોકોની ધરપકડ કરી હતી
13
14
સનરાઇઝર્સ હૈદરાબાદને આ મહત્વપૂર્ણ જીત અપાવ્યા બાદ, અભિષેક શર્માએ પોતાના મેન્ટર માર્ગદર્શક યુવરાજ સિંહ ઉપરાંત આ ભારતીય ખેલાડીનો આભાર માન્યો.
14
15
અભિષેક શર્માએ IPLમાં એક નવો ઇતિહાસ રચ્યો. અભિષેકે 40 બોલમાં તોફાની સદી ફટકારી અને પછી 132 રનના વ્યક્તિગત સ્કોર સુધી પહોંચતા એક નવો રેકોર્ડ બનાવ્યો.
15
16
LSG vs GT: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ 6 વિકેટથી જીતીને આ સિઝનમાં ચોથી જીત નોંધાવી છે. આ જીત સાથે, LSG એ ટોપ-4 માં પોતાનું સ્થાન બનાવ્યું છે.
16
17
LSG vs GT Live Score: IPL 2025 ની 26મી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને લખનૌની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
17
18
ગુજરાત ટાઈટંસની આઈપીએલ 2025 સીરીઝની વચ્ચે જ પરેશાની વધી ગઈ છે. જ્યારે ટીમનો એક સારો ખેલાડી ઘાયલ થવાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
18
19
કેકેઆર સામેની હાર માટે આમ તો ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમ જવાબદાર છે છતાં રવિચંદ્રન અશ્વિનને વિલન તરીકે જોવામાં આવી રહ્યો છે, જે હજુ સુધી પોતાની ટીમમાં કંઈ યોગદાન આપી શક્યો નથી.
19